દિશા પટાની ની લોકોએ એવી મજાક ઉડાવી છેકે તેને જોઈને ગુસ્સો આવી જશે દિશા અત્યારે તેની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્નને લઈને ચર્ચામાં બનેલ છે તેઓ લગાતાર આ ફિલ્મના પ્રમોશન કરી રહી છે હાલમાં દિશા મુંબઇ શોર્ટ ડ્રેસ સાથે જોવા મળી આ મોકા પર એમણે ગુલાબી કલરની ડ્રેસ પહરેલ હતી.
પરંતુ દિશાનું આ રૂપ તેમના પર બહુ ભારે પડી ગયું હતું લોકો એમની ખુબ મજાક ઉડાવી રહ્યા છે દિશાનો આ વિડિઓ જયારે વિરલ ભાયાણી એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો તો એક યુઝરે દિશાને જોઈને કહ્યું પહેલા આને થોડું ખાવા ખવડાવી દયો તેની શકલમાં બાર કેમ વાગેલ છે અહીં એક અન્ય યુઝરે.
લખ્યું બોડી દેખાવાની જગ્યાએ થોડી એકટિંગ પણ બતાવો એક અન્યે લ્ખ્યુબ કેમરા પર કંઈ રીતે દેખાવું તેના પર આને કામ કરવું જોઈએ કપડાંની ખોટી પસંદ અને સ્ટાઇલ પણ ખરાબ અહીં બીજા યુઝરે લખ્યું યાર આની જોડે તો બસ નાઈટ ડ્રેસજ છે અહીં કેટલાય યુઝરોએ દિશા પટાની ને ટ્રોલ કરતા નજરે પડ્યા હતા.