શ્રીલંકામાં ગયા દિવસોમાં આવેલી તસ્વીરો કોઈ માટે પણ ચિંતા કરી શકે તેવી હતી રાષ્ટ્રપતિનું દેશ છોડીને ભાગી જવું પછી સેંકડો લોકોએ રાષ્ટ્રપતિ આવાસમાં ઘુસવું ખુબ હેરાન કરી દે તેવું હતું ભારત સુધી આ દ્રશ્યો જોઈને દંગ થયા હતા એવામાં સમજી શકાય કે ત્યાંના લોકો કેટલા હેરાન થયા હશે.
પરંતુ લાગે છેકે શ્રીલંકાની આ યુવતિને તેનાથી કંઈ ફર્ક પડે તેમ નથી કારણ તેણે રાષ્ટ્પતિના આવાસ ને જંગનું મેદાન નહીં પરંતુ પરંતુ ફોટો પડાવવાની જગ્યા બનવી લીધી છે અત્યારે આ યુવતીની તસ્વીરો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અહીં જે સમયે લોકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને પોતાનો ગુસ્સો વ્યક્ત.
.
કરી રહ્યા હતા એ સમએ મધુહંસી હસીનથારા નામની આ યુવતી એક પ્રવાસી સ્ટાઈલમાં ફોટો પડાવતી રહી હતી ફેસબુક પર વાયરલ થઈ ચુકેલી આ યુવતી અલગ અલગ જગ્યાઓ પર ફોટો પડાવતી જોવા મળી રહી છે તેની પાછળ ભીડમાં લોકો જોવા મળી રહ્યા છે પરંતુ આ યુવતિને તેનાથી કોઈ ફર્ક પડી નથી લાગી રહ્યો.
મધુહંસી નામની આ યુવતીની ફોટોને 9 હજારથી વધુ શેર મળી ચુક્યા છે કેટલાય લોકોએ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે અહીં કેટલાય લોકોએ લોકોને ટ્રોલ પણ કરી છે એક યુવકે તો કહી દીધું કે આને શ્રીલંકાની નવી રાષ્ટ્રપતિ ઘોસિત કરી દેવી જોઈએ અહીં કેટલાક લોકોએ તો યુવતીની ફોટો પસંદ કરી રહ્યા છે.