કપિલ શર્મા કોમેડી ક્ષેત્રે ખૂબ મોટું નામ છે ભારતમાં નાના નાના બાળકો પણ કપિલ શર્મા ને ઓળખે છે કપિલ શર્માના શો ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે કારણ કે કપિલ શર્મા જમીન સાથે જોડાયેલા છે એક વ્યક્તિ આવે છે શાનદાર અંદાજમાં મનમાં જે આવે તે જોક્સ કહે છે તે લોકોને ખૂબ જ પસંદ આવે છે.
પરંતુ એક યુઝરે કપિલ શર્મા ના શો વિશેનો એક વિડીઓ શેર કર્યો છે જેમાં સ્ટેજ પર કપિલ શર્મા પર્ફોર્મ કરી રહ્યા હતા અને પાછળ એક બારીના કાચ પર શબ્દો લખેલા દેખાતા હતા જ્યારે કેમેરાનું ફોકસ થયું ત્યારે તે બાબત નોટ કરવામાં આવી એનો મતલબ એવું છે કે સામે એક સ્કિન જે જેમાં લખેલું હોય છે.
જે કપીલ શર્મા વાંચીને લોકો સામે જણાવતાં હોય છે અને લોકોને એમ લાગે છે કે કપીલ શર્મા પોતાના મનના આવે તે રીયલ જોક્સ સંભડાવી રહ્યા હતા છે પણ આ બધું સ્કિપેડ હોય છે એવું આ વિડીઓ દ્વારા યુઝર સાબીત કરવા માંગે છે આ વિડીઓ માં બારી પર જે લાઈન લખેલી દેખાઈ રહી છે.
એજ લાઈન કપીલ શર્મા બોલી રહ્યા છે આ બાબત સામે આવતા એ જણાવા મળ્યું કે એક્ટરો જે શો માં આવે છે એ તો સ્ક્રિપ્ટેડ હોય છે પરંતુ આપણા ને જે કપીલ શર્મા ના જોક્સ રીયલ લાગે છે એ પણ નકલી બનાવટી સ્ક્રિપ્ટેડ હોય છે ટેલી સ્ક્રીન પર આવતા જોક્સ કપીલ શર્મા બોલી રહ્યા છે.
તેવું લોકોને મહેશુશ થયું હતું લોકોને આ બાબતની ખબર નહોતી કે કપિલ શર્મા સ્ક્રીપ્ટેડ કોમેડી કરે છે લોકોને એમ જ લાગતું હતું કે કપિલ શર્મા પોતાના મનમાં આવે તે રીયલ જોક્સ કહીને લોકોનું મનોરંજન કરે છે પરંતુ આ વાત આ વિડીયો પરથી સાબિત થઈ હતી કે બધું જ શોમાં સ્ક્રીપ્ટેડ હોય છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકો કપિલ શર્માને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે અને પોત પોતાના રિએક્શન આપી રહ્યા છે કપીલ શર્મા ને લોકો જણાવી રહ્યા છે અસલી કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હતા જેની જગ્યા તમે કોઈ દિવશે ના લઈ શકો તેમને ક્યારેય વાંચ્યા વિના જોક્સ કહ્યા છે.