સલમાન ખાન ના ચાહકે સલમાન નો ફોટો બનવ્યો તેની છાતી ઉપર સલમાન ખાન ની પત્ની સોનાક્ષી સિન્હા પણ આ કામ ના કરી શકી તે કામ એમના ચાહકે કાર્યું સોશિયલ મીડિયામાં ફોટા જોવા મળ્યા સલમાન ખાન નો 57 મો જન્મ દિવસ ધામધુમ્ થી ઉજવ્યો તેના જન્મ દિવસ 26 થી 27 ડિસેમ્બર ના.
વચ્ચે ની રાત્રે મુંબઈ માં પાર્ટી નું આયોજન કર્યુ હતું જેમાં શાહરુખ ખાન સંગીતા બીજલાની જેવા મિત્રો એ હાજરી આપી હતી સલમાન ખાન તેમના મિત્રો નું બાલ્કની ની માં આવીને સ્વાગત કર્યુ હતું આ વખતે સલમાન ખાન ની એક એવી ચાહક નજર આવે જેને છાતી ઉપર સલમાન ખાન ના ફોટા વાળું.
ટેટુ બનાવેલું હતું આગળ પણ તમે દેખી શકો છો સલમાન ખાન ના જન્મદિવસ ની પાર્ટી ના કંઈક ફોટા છે સલમાન ખાન ના આ ફ્રેન્ડ્સ નું નામ હજુ સુધી બહાર નથી આવ્યું પરંતુ એમના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જે હાલ ચર્ચા માં છે સલમાન ખાને તેમના ચાહકો ને હાથ વડે તો કોઈ ને હાથ જોડી ને.
આભાર કહ્યો અને તેમના એટલા પ્રેમ માટે એમને સલામ પણ કરી દર વર્ષે તેમના જન્મદિવસ એ તેમના ચાહકો બહાર આવી ને અભિનંદન દેતા હોય છે અને ખાન સાબ પણ બાલ્કની માં આવી ને એમનો આભાર વ્યક્ત કરતા હોય છે
સલમાન ખાન છેલ્લા 34 વર્ષ થી.
ફિલ્મ ઇન્દ્રસ્ટ્રી માં કામ કરી રહ્યા છે 1988 એમને બીબી હો તો એસી આ ફિલ્મ માં કામ કાર્યું હતું એ તેમનું પહેલું ફિલ્મ હતું પરંતુ તેમની સાચી ઓળખ તો 1989 માં મેને પ્યાર કિયા ફિલ્મ થી થઈ હતી છેલ્લા 34 વર્ષ માં સલમાને ઘણી બધી ફિલ્મો બનાઈ છે જેમ કે હમ આપકે હે કોન કરણ અર્જુન હમ દિલ દે ચુકે.
સનમ તેરેનામ નો એન્ટ્રી દબંગ સુલતાન એવા તો ઘણા બધા ફિલ્મ હીટ થયા છે ચાહકો એ પણ તેમને ખુબ પ્રેમ આપ્યો છે સલમાન ખાન ની પેહલી કામની ખાલી 75 રૂપિયા થી શરૂ થઈ અત્યારે તે કોરોડો કમાય છે હાલ માં સલમાન ખાન મુંબઈ માં રહે છે તેમનું ઘર ગેલેક્ષી નામે ઓળખાય છે.
સલમાન ખાન આવતા વર્ષે 2 ફિલ્મો માં જોવા મળશે ટાઇગર 3 અને કિસી કા ભાઈ કિસી કી જાન માં નજર આવશે અને એક ફિલ્મ દિવાળી અને બીજું ફિલ્મ ઈદ ઉપર રિલીઝ થશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ શેર પણ કરવા વિનંતી.