ટેલીવીઝન ના સૌથી મોટા કોમેડિયન કપીલ શર્મા એ કોમેડી ક્ષેત્રે પોતાનું નામ આજ સુધી ગુજંતુ રાખ્યું છે છેલ્લા નવ વર્ષથી તેઓ લોકોને તેઓ પોતાની આગવી શૈલીથી લોકોને મનોરંજન કરાવતા આવ્યા છે કપિલ શર્મા ના જોક્સ પર લોકો ખૂબ જ હશે છે તેમની કોમેડી જગતમાં કોઈ બરાબરી શકતું નથી.
પરંતુ તાજેતરમાં કપીલ શર્મા શો નું એ રહસ્ય એક યુઝરે પર્દાફાશ કર્યું છે જે સામે આવતા જ કપીલ શર્મા ઉઘાડા પડી ગયા છે તાજેતરમાં નવા વર્ષના આવેલા કપીલ શર્મા ના શો માં એક ભુલ હતી શો ના સેટ પર પાછડ ની કાચની બારી માં ટેલેપ્રોમેટર સ્કિન દેખાતી હતી મતલબ કે કપીલ શર્મા ના આગળ.
રાખેલી સ્કિન મા જે લખાણ આવતુ એ પાછડ ની બારીમાં પડછાયા રુપે દેખાતું હતું આ બાબત પહેલી વાર સામે આવી કે કપીલ શર્મા પોતાના મનમાં આવતા જોક્સ કહેતા નથી પરંતુ આગળની સ્કિન મા જે લખેલુ હોય છે તે વાંચે છે તેઓ ની કલાકારી ખુલ્લી પડી હતી તેઓ શો માત્ર સ્ક્રીપ્ટેડ નથી.
હોતો પરંતુ કપીલ શર્મા જે કાંઈ પણ જોક્સ બોલે છે એ તમામ સ્ક્રીપ્ટેડ હોય છે આ બાબત થી લોકો અજાણ હતા પરંતુ યુઝરે આ બાબતને વિડીઓ કપમાં ફોકસ કરીને ખુલ્લી પાડી છે જેમાં કપીલ શર્મા એજ લાઈન બોલી રહ્યા છે જેનો પડછાયો બારીમાં પડતો દેખાય છે
આ બાબતે.
ઘણા લોકો ટ્રોલ કરતા જોવા મળે છે પરંતુ કપીલ શર્મા શો માં તમામ બાબતો જોઈને નથી બોલતા તેઓ કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે ત્યાર બાદ શુટ કરવામાં આવે છે કપીલ શર્મા શો માં મહેમાનો સાથે વાતચીત કરે આ સમયે તેઓ વાચંતા નથી એ બાબતો નો પણ શો સાથે જોડાયેલા લોકોએ કર્યો હતો.