નોરા ફતેહી ઘણીવાર ટ્રોલર નિશાને રહે છે હાલમાં નો ફતેહી વાઈટ ટોપ બ્લ્યુ જીન્સમાં સ્પોટ થઈ ફેન્સે લુકને ખુબ પસંદ કર્યું પરંતુ તેની ચાલને જોઈને તેને સોસીયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી એક યુઝરે તેને જોઈને કહ્યું ક્યારેક તો સીધી ચાલ ખબર નથી પડતી શું બતાડવા ચાલે છે નોરા અત્યારે ડાન્સિંગ કવિન બની ગઈ છે.
હાલમાં નોરાની કેટલીક સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે સામે આવેલ ફોટામાં નોરા ફતેહીએ સિમ્પલ બ્લુ જીન્સ અને સફેદ ટોપ પહેર્યું છેતેના અંદાજને ફેન્સે ખુબ પસંદ કર્યો પરંતુ કહેવાય છેકે કેટલાક સારાની સાથે કેટલાક લોકો ખોટું પણ પકડે છે જ્યારે ફેન્સ નોરાના લુક અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.
તો કેટલાક તેના ચાલવાની સ્ટાઈલની મજાક ઉડાવી રહ્યા છે તેને લઈને કેટલાક યુઝર કહી રહ્યા છેકે કોઈક દિવસ તો સીધી ચાલ ત્યારે અન્ય એક યુઝરે કહ્યું તેડી મેડી કેમ ચાલે છે અહીં નોરાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો નોરાની એ સમયની કેટલીક તસ્વીર સામે આવી છે અને અત્યારે તે ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહી છે.