બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તબ્બુ પોતાના દમદાર અભિનય થી લાઈમલાઈટમાં આવી ચુકી છે ફિલ્મ દ્વસ્યમ માં તેને પોતાના અભિનય થી દર્શકો ના દિલ જીતી લીધા હતા એ વચ્ચે ફરી પોલીસ ઇન્સ્પેકટર ના રોલમાં તે ફિલ્મ કુત્તે થી આવી રહી છે આ ફિલ્મ નું તાજેતરમાં ટ્રેલર પણ રીલીઝ થયું છે જેમાં અભિનેત્રી.
તબ્બુ અર્જુન કપૂર નસરુદ્દીન શાહ થ્રીલર ફિલ્મ માં નેતાઓ અને પોલીસ સાથે નક્સલી વિસ્તાર ની કહાની દેખાડવામા આવી છે જેમાં તબ્બુ પોલીસ ઇન્સ્પેકટર અને નસરુદ્દીન શાહ વિલન હોય તેવું જણાઈ રહ્યું છે આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો એ ખુબ પસંદ કર્યું છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે.
જે ફિલ્મ ના કર્તા ધર્તા છે આકાશ ભારદ્વાજ આ ફિલ્મ ને લઇ ને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અભિનેત્રી તબ્બુ નો અભિનય દ્વસ્યમ અને દ્વસ્યમ 2 માં દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી તબ્બુ અર્જુન કપૂર સાથે એક ઇવેન્ટમાં પોતાની આવનારી ફિલ્મ કુત્તે ના પ્રમોશન માટે પહોંચી હતી.
સુદંર વાદળી સાડીમાં તે ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી અર્જુન કપુર સાથે તેને આવતા જ એક નાના કુતરાને રમાડતા તેને બીસ્કીટ ખવડાવી અને બહાર મિડીયા અને પેપરાજી ને જણાવ્યું હતું કે આ છે અમારી ફિલ્મનુ નામ કહીને હસવા લાગી હતી પરંતુ આ દરમીયાન તેની સાડી નો છેડો એ.
નાના ગલુડિયાએ પોતાના મોઢામાં નાખી દેતા તબ્બુ ની સાડી ખેંચાઈ હતી તેનુ ડીપનેક બ્લાઉસ ખશી જતા તેના મદમસ્ત ભરાવદાર નિતંબો છલકાઈ જતાં દેખાયા હતા આ ઘટના કેમેરા માં કેદ થતા ઘણા યુઝરો આ વિડીઓ પર હસી રહ્યા હતા અને આ તસવીરો પર મજાક બનાવતા જોવા મળ્યા હતા જોકે તબ્બુ પણ ખુબ આનંદમાં મજાક કરી રહી હતી.