આજકાલ ફિલ્મ પઠાણને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ અને બહિષ્કાર જોવા મળી રહ્યો છે જેને લઇને ઘણા બધા લોકો શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળાઓ બાળી રહ્યા છે આ વચ્ચે શાહરુખ ખાનના કેટલાક સમર્થકો સોશિયલ મીડિયા પર લોકોને ચેતવણી આપતા જોવા મળી રહ્યા હતા.
અને ખુલ્લી ત!લવારો અને ધારદાર હ થિયારો સાથે શાહરુખ ખાન ના સોંગ દર્દે દિલ કી દવા ચાહીએ પર શાહરુખ ખાન ની બુમો પાડી ડાન્સ કરીને અશોભનીય હરકતો કેમેરા સામે કરતા હતા એવો વિડીઓ સામે આવ્યો છે પોલીસે આ ઘટના ની તપાસ હાથ ધરતા ઈન્દોર તેજાજી નગર નો વિડીયો.
હોય તેવું જાણવા મળતા સ્થળ પર પહોંચીને આ વિડીયોમાં દેખાતા પાચં આરોપીઓ ની ધડપકડ કરી છે જેમાં આરોપીઓ ગુ નાહીત ઈતીહાસ ધરાવતા હતા ચોરી લુ!ટંફાટ અને ડકેતી ના ગુના મા નાસતો ફરતો આરોપી પણ આ વિડીઓ થી પોલીસના સકંજામાં માં આવી ચુક્યો હતો.
મિત્રની બર્થડે પાર્ટીમાં આ લોકોએ ફિલ્મ પઠાન ને સપોર્ટ કરતા ડાન્સ કર્યો હતો હથીયારો સાથે ઝુમતા આ આરોપીઓ એ વિડીઓ થી લોકોમા ભય નો માહોલ ઉભો કરતા હોવાનું ઈન્દોર પોલીસે જણાવ્યું હતું સાથે છેલ્લા ઘણા દિવસો થી પ્રેટ્રોલીગ દરમિયાન 1500 થી વધુ આરોપીઓ ને.
જેલના સળિયા પાછડ ધકેલી દેવાની પણ વાત જણાવી હતી આ પ્રકારના દહેશત ફેલાવતા વિડીઓ પોસ્ટ ના કરવાની વાત જણાવી કાર્યવાહી હાથ ધરવાની પોલીસે જાણ લોકોને કરી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી.