Cli

લગ્નના ચોથા દિવસે મીકા સીંગે 50 કરોડનો ચૂનો લગાવ્યો, જાણીને દંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

શું મીકા સીંગે 50 કરોડ લઈને સ્વયંવરના નામે ચૂનો લગાવી દીધો છે કારણ તમે અહીં જે ખુલાસો જોવાના છો તેને સાંભળીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે અત્યાર સુધી એ ઇતિહાસ રહ્યો છેકે ટીવી પર જેણે પણ સ્વયંવરનો ઢોંગ રચ્યો છે એમાંથી કોઈએ લગ્ન નથી કર્યા શિવાય રાહુલ મહાજનના જે કેટલાક દિવસોમાં જ તૂટી ગયા હતા.

મલ્લિકા શેરાવત રાખી સાવંત રતન રાજપૂત શહેનાઝ ગિલ આ બધાએ પોતાના લોકો સાથે મળીને લોકોને બેવકૂફ બનાવ્યા પરંતુ એમાંથી સૌથી મોટા મહારથી મિકા સીંગ નીકળ્યા છે પૈસા માટે મિકાએ એવો ઢોંગ રચ્યો કે લોકો પણ એમની વાતોમાં આવી ગયા મિકાએ સ્વયંવર માટે પહેલા પહેલા 13 યુવતીઓ સિલેક્ટ કરી પરંતુ આ બધાથી.

મિકાની દાળ ન ગળી કારણ મિકાને આકાંશા પુરીથી લગ્ન કરવા હતા આકાંશા અને મિકાને લગભગ 13 વર્ષ જૂની મિત્રત્તા છે કહેવાય એ પણ છેકે માઇકા પહેલાથી આકાંશાની નજીક રહ્યા છે ખબરો મુજબ લોકડાઉંનમાં આકાંશા મીકાના ઘરે રહેતી હતી પરંતુ અહીં મીકાના શોમાં આકાંશાની એન્ટ્રી એવી રીતે કરાવાઈ જાણે તે કોઈ સ્પર્ધક હોય.

પરંતુ મિકાએ જયારે સ્વંયવરનો નિર્ણય સંભળાવ્યો પોલ ત્યારે ખુલી ગઈ કારણ મિકાએ 13 વર્ષ જૂની પોતાની મિત્રથી લગ્ન કરવા હતા તો સ્વયંવર કેમ રચ્યો મિકાએ શો કરવાના 50 કરોડ લઈને ઢોંગ રચી લીધો મિકાએ લગ્ન કરવા હતા તો પછી સામાન્ય રીતે કરી શકતા હતા પરંતુ અહીં મિકાએ વસ્તીને ઠગી લીધી ન્યુઝ સ્ત્રોત બૉલીવુડ પે ચર્ચામાંથી લેવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *