ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જેનો અનોખો ઇતિહાસ હોય છે જેની અનોખી શૈલી હોય છે જેની સાથે પ્રકૃતિ સંકળાયેલી હોય છે એવું જ એક સ્થળ છે ગિરનાર પર આવેલું જટાશંકર શિવ મંદિર જ્યાં પહોંચવા માટે ઉડન ખટોલા ની બાજુમાં આવેલી જૂની સીડી ના રસ્તે જવાય છે આ જગ્યા પર પ્રકૃતિ સોળે.
કળાએ ખીલેલી અને ઘણા બધા પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે આ જગ્યા વિશે એવું કહેવામાં આવે છે કે અહીં નરસિંહ મહેતા ભગવાન શિવની પૂજા કરવા માટે આવતા હતા અને ભગવાન શિવએ તેમને પ્રગટ થઈને દર્શન પણ આપેલા હતા આ મંદિર ગિરનારની તળેટી પર જતા આવે છે જે ઘણા બધા.
શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યો છે વાનરો આ મંદિરના રસ્તા પર હજારોની સંખ્યામાં જોવા મળે છે જ્યાં એક દાદા દાદી વર્ષોથી વાનરોને ભોજન કરાવીને તેમની સેવા કરવા માટે જોવા મળે છે તેવો પોતાના હાથો વડે વાનરોના ટોળામાં વાંદરોને પોતાની બાજુમાં બેસાડીને ખવડાવે છે.
એ છતાં પણ વાનરો તેમને કાંઈ કરતા નથી આ જગ્યા ની ખાસિયત છે જ્યાં ભગવાન શિવનો ચમત્કાર છે તો પશુ પક્ષી મનુષ્યને હેરાન કરતા નથી ભગવાન શંકરનું મંદિર જંગલની વચ્ચોવચ આવેલું છે જે રસ્તો ખૂબ જ ઉબડખાબડ વાળો છે એ છતાં પણ લોકો મોટી સંખ્યામાં અહીં સવારની.
અનોખી વચ્ચે પ્રકૃતિનો લાવો માણવા અને પ્રભુની ભક્તિ કરવા માટે આવતા જોવા મળે છે જ્યાં અનેક પ્રકારની વનસ્પતિ જોવા મળે છે ભગવાન શિવનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર અહીં આવેલું છે જેમાં અનોખી કોતરણી જોવા મળે છે મિત્રો ગિરનારના પ્રવાસે આપ જાઓ તો આ મંદિરની અવશ્ય મુલાકાત કરજો.