અંબાણી પરિવારની શાહી જીદંગી થી સૌ કોઈ પરીચીત છે એસીયા ના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી નો પરીવાર શાહી જીવન જીવે છે અબજોની સંપત્તિ ના માલીક મુકેશ અંબાણી ના નાના પુત્ર અંનત અંબાણી ની સગાઈ ડિસેમ્બર મહિનામાં દેશના અરબપતિ એનકોર હેલ્થ કેર ના સિઈઓ બિઝનેસમેન.
વીરેન મર્ચેટ ની દિકરી રાધીકા મર્ચેટ સાથે કરવામાં આવી હતી રાધીકા મર્ચેટ પણ અંબાણી પરિવાર ની જેમજ શાહી ઠાઠ થી જીવન જીવે છે મોટા ભાગે અંનત અંબાણી ખુબ ઓછી પાર્ટીમાં જોવા મળે છે પરંતુ રાધીકા મર્ચેટ હંમેશા પાર્ટીઓ માં સ્પોટ થતી રહે છે રાધીકા મર્ચેટ ન્યુયોર્ક માં અભ્યાસ કરતી હતી જેનાથી તે સ્વતંત્ર વિચારો ધરાવે છે.
તાજેતરમાં રાધીકા મર્ચેટ એક પાર્ટીમાં સ્પોટ થઈ હતી જેમાં ગુલાબી રંગની સાડી સિલ્વર ચમકદાર ડીપનેક બ્લાઉઝ માં રાધીકા મર્ચેટ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી સાથે રાધીકા મર્ચેટ ના ગળામાં રહેલા હાર પર લોકોની નજર પડી હતી રાધીકા મર્ચેટ કરોડોની કિમંતના સાચા ડાયમન્ડનો હાર પહેરીને પહોંચી હતી.
જેને જોતા લોકોની આંખો ફાટી રહી હતી તેને શાનદાર લુકમાં પાર્ટીમાં મેજબાની કરી હતી પોતાના બોલ્ડ અને હોટ લુક ને ફોન્ટ કરતા રાધીકા મર્ચેટે આ દરમિયાન ઇવેન્ટમાં પેપરાજી અને મિડીયા ને પોઝ પણ આપ્યા હતા તે ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા જોવા મળી હતી ઇવેન્ટમાં લોકો તેને જોતા.
ભાન ભુલીને એક ટીસે તેને જોતા રહી ગયા હતા રાધીકા મર્ચેટ પણ ખુબ શોખીન છે તે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં જ ફરવાનુ પસંદ કરે છે અને પાર્ટીઓમાં હેવી જ્વેલરી સાથે જ જોવા મળે છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.