Cli

દિલ્હીનો સૌથી રહસ્યમય મહેલ, જ્યાં સાંજ પડ્યા પછી કોઈ પગ મૂકવાની હિંમત નથી કરતું! શું છે રહસ્ય?

Uncategorized

દિલ્હીના સૌથી સુરક્ષિત અને વીવીઆઈપી વિસ્તાર ચાણક્યપુરીના ઘાડ જંગલોની વચ્ચે એક [સંગીત] એવો મહેલ ઊભો છે જ્યાં સાંજ પડ્યા પછી જવાની હિંમત કોઈ નથી કરી શકતું. લોકો કહે છે કે અહીં આજે પણ રાત્રે એક સ્ત્રીના રડવાના અવાજો [સંગીત] સંભળાય છે કેટલાક કહે છે કે ખંડીની વચ્ચે અચાનક કુતરાઓના ભસવાનો અવાજ આવે છે તો કેટલાકનો દાવો છે કે તેમણે અહીં અજાણ્યા પડછાયાઓ [] ફરતા જોયા છે. પરંતુ સવાલ એ છે કે શું માલચા મહેલ ખરેખર ભૂતિયા છે અથવા બધુ માત્ર એક ભ્રમ છે અને આખરે કોણ હતો એ શાહી પરિવાર જે 32 વર્ષ સુધી દુનિયાથી અલગ થઈના ખંડેરમાં રહેતો હતો. નમસ્કાર આપ જોઈ રહ્યા છો રહસ્ય ભ્રમ કે હકીકત અને હું છું આપની સાથે ખુશબુ પંડ્યા ચાલો શરૂ કરીએ આજની આ ચોંકાવનારી કહાની દિલ્હીના રીચ વિસ્તારમાં આવેલું માલચા મહેર 14મી સદીનો ઐતિહાસિક સ્મારક માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર આ સ્થળનો સંબંધ દિલ્હી સલ્તનતના તુગલક યુગ સાથે છે. મોટાભાગના ઐતિહાસિક વર્ણનો અનુસાર આ ઇમારત શિકાર લોચ અથવા આરામગૃહ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. સદીઓ પસાર થતી ગઈ. શાસકો બદલાતા ગયા પરંતુ માલચા મહેલ ધીમે ધીમે ઉજ્જવળ થતો ગયો. એક સમયનો શાહી ઠેકાણું જંગલની વચ્ચેનું એક નર્ચન ખંડેર બની ગયો. પરંતુ 20મી સદીમાં અહી એવી ઘટના બની જણે આ ભૂલી ગયેલી ઈમારતને ફરીથી દુનિયાની નજરમાં લાવી દીધી. 1970 ના દાયકામાં એક મહિલા અચાનક દેશભરના સમાચાર પત્રોની હેડલાઈન બની ગઈ તેમનું નામ હતું બેગમ વિલાયત તેવો પોતાના બે બાળકો સકીના મહેનત અને અલી રઝા સાથે નવી દિલ્હી રેલવે સ્ટેશનના ફર્સ્ટ ક્લાસ વેટિંગ રૂમમાં રહેવા લાગ્યા આ સ્થિતિ થોડા દિવસોની નહતી અહેવાલો અનુસાર તેવો વર્ષો સુધી ત્યાં જ રહ્યા બેગમનું દાવો હતું કે તેઓો અવધના છેલ્લા નવાબ વાજીદ અલી શાહના વંશજ છે તેમનું કહેવું હતું કે તેમના પરિવાર સાથે અન્ અન્યાય થયું હતું અને સરકાર તેમને યોગ્ય નિવાસ અને વળતર આપે. આ દાવાએ સરકાર અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું પરંતુ એ સમયે પણ તેમની વંશાવડી અંગે કોઈ જ સ્પષ્ટ અને સર્વસ્વીકૃત પુરાવા જાહેર નહોતા થયા. લાંબી કાનૂની અને વહીવટી પ્રક્રિયા બાદ 1985 [સંગીત] માં ભારત સરકારે બેગમ વલાયત મહેલ અને તેમના પરિવારને માલચા મહેલમાં રહેવાની મંજૂરી આપી. પરંતુ આ કોઈ આરામદાયક રાજમહેલ નહતો અહીં

વીજળી નહતી નિયમિત પાણીની વ્યવસ્થા નહતી મોટા ભાગનો ભાગ ખંડેર હાલતમાં હતો તેમ છતાં પરિવાર અહીં રહેવા આવી ગયો અને [સંગીત] ત્યારથી તેમણે પોતાને દુનિયાથી લગભગ સંપૂર્ણપણે અલગ કરી દીધા પત્રકારોનો પ્રવેશ પસંદ નહતો બહારના લોકો સાથે સંપર્ક મર્યાદિત હતો સ્થાનિક લોકો કહે છે કે પરિવાર ખૂબ જ ખાનગી જીવન જીવતો હતો અને ધીમે ધીમે માલચા મહેલની [સંગીત] આસપાસ રહસ્યનું વાતાવરણ ઊભું થવા લાગ્યું વર્ષો પસાર થતા ગયા મહેલમાં રહેતા લોકોની સંખ્યા ઘટતી [સંગીત] ગઈ આર્થિક મુશ્કેલીઓ વધવા લાગી પરિવારનું સામાજિક જીવન લગભગ સમાપ્ત થઈ ગયું અને પછી સપ્ટેમ્બર 1993 માં માલચા મહેલમાં એક એવી ઘટના બની જેના [સંગીત] વિશેષ સાંભળીને આજે પણ લોકો ચોંકી જાય છે. કહેવાય છે કે બેગમ વિલાયત મહેલે હીરાની ભૂગી પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જી હા હીરાની ભૂગી અને કદાચ આ પગલા પાછળ હતી વર્ષોની [સંગીત] એકલતા નિરાશા અને તૂટેલા સપનાઓ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના મૃદદેને ઘણા દિવસો સુધી મહેલમાં જ રાખવામાં આવ્યો હતો અને પછી મહેલના પરિસરમાં જ દફનાવી દેવામાં આવ્યો. વર્ષો પસાર થતા ગયા અને 2013 માં પુત્રી સકીનાનું પણ અવસાન થયું અને [સંગીત] 2017 માં પ્રિન્સ અલી રઝા પણ એ જ મહેલમાં મૃત હાલતમાં મળી આવ્યા. તેમના મૃત્યુની જાણ દુનિયાને ઘણા દિવસો પછી થઈ હતી અને આ સાથે આ સમગ્ર પરિવારનો અંત આવી ગયો પણ અસલી રહસ્ય હજુ ખુલવાનું બાકી હતું. વર્ષ 2019 માં વિશ્વ પ્રસિદ્ધ અખબારે [સંગીત] આ પરિવાર પર એક વિશેષ તપાસ પ્રકાશિત કરી અને જે સત્ય સામે આવ્યું તે સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા. તપાસમાં જાણવા મળ્યું કે બેગમ વિલાયત મહેલ કદાચ અવધના રાજવંશ સાથે જોડાયેલા જ ન હતા.

ઘણા પુરાવા સૂચવતા હતા કે તેઓો કશ્મીરના એક સામાન્ય સરકારી અધિકારીના પરિવારમાંથી આવતા હતા અને તેમના શાહી દાવાઓ પાછળ કોઈ મજબૂત ઐતિહાસિક પુરાવો નહતો મળ્યો. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે વર્ષો સુધી ચાલેલી માનસિક અને સામાજિક એકલતા વચ્ચે તેમણે પોતાની એક વૈકલ્પિક દુનિયા બનાવી લીધી હતી. એક એવી દુનિયા જ્યાં તેવો હજુ પણ રાજમાતા હતા અને તેમના બાળકો રાજકુમાર અને રાજકુમારી પરંતુ શું આ સંપૂર્ણ સત્ય છે કે હજુ પણ કેટલીક બાબતો રહસ્યમાં છુપાયેલી [સંગીત] છે.

આ પ્રશ્નનો જવાબ આજે પણ કોઈ જ પાસે નથી. માલચા મહેલ વિશે આજે પણ ઘણી વાતો પ્રચલિત છે. સ્થાનિક લોકો કહે છે કે રાત્રે અહીં અજાણ્યા અવાજો સંભળાય છે કેટલાક લોકો સ્ત્રીના રડવાનો અવાજ સાંભળવાનો પણ દાવો કરે છે [સંગીત] તો કેટલાક કહે છે કે અહીં હજુ પણ કુતરાઓની હાજરીનો અહેસાસ થાય છે અને કેટલાકને અહીં કોઈ અદ્રશ્ય નજર રાખતું હોવાનો પણ અનુભવ થાય છે. પરંતુ [સંગીત] આજ સુધી આ તમામ દાવાઓને સમર્થન આપતું કોઈ જ વૈજ્ઞાનિક પુરાવો નથી મળ્યો. તો શું આ ખરેખર ભૂતિયા પ્રવૃત્તિઓ છે અથવા ખંડે જંગલ અને માનવ કલ્પના શક્તિનો ખેલ. મિત્રો માલચા મહેલની કહાની આપણને એક અનોખો સવાલ પૂછે છે. શું જીવનમાં સૌથી ભયાનક વસ્તુ ભૂત હોય છે કે પછી માણસના પોતાના ભ્રમ તેની એકલતા અને તેનાથી જન્મેલી [સંગીત] કલ્પનાઓ આજે પણ 700 વર્ષ જૂનો માલચા મહેલ દિલ્હીના જંગલોમાં શાંતિથી ઊભો છે જાણે હજુ પણ કોઈ રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠો હોય તો તમને શું લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો તો હું ખુશબુ ફરી એકવાર મળીશ એક નવા રહસ્ય સાથે આવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *