Cli
દિકરીને થયો ડ્રાઈવરથી પ્રેમ, પિતાથી રહેવાયું નહીં એટલે બંનેને પ!તાવી દીધા પછી એવું નાટક રચ્યું કે ભલ ભલો ધ્રુજી જાય...

દિકરીને થયો ડ્રાઈવરથી પ્રેમ, પિતાથી રહેવાયું નહીં એટલે બંનેને પ!તાવી દીધા પછી એવું નાટક રચ્યું કે ભલ ભલો ધ્રુજી જાય…

Bollywood/Entertainment Breaking

દેશભરમાંથી અવનવા બનાવ સામે આવતા રહે છે જેમાં પ્રેમ સંબંધોને લઈને ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જેમાં ઘણીવાર પ્રેમી યુગલ માં બાપની સહમતી થી લગ્ન કરી લેછે તો ઘણા પ્રેમી યુગલ પરિવારને છોડી દેછે પરંતુ કાળજા ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે એક દીકરીના પિતાએ તેની દીકરીને અને.

તેના પ્રેમીને પતાવી દીધો હતો સમગ્ર ઘટના અનુસાર બિહારના લાખો રાજપુર ડુગંરી ચોક નામના વિસ્તારમાં લાખોગામ ના પુર્વ સરપંચ કારેલાલ રાય ના ઘેર નુનુ બાબુ પાસવાન નામનો વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો જે દરમિયાન તેને પૂર્વ સરપંચ કારેલાલ રાય ની દીકરી સાથે પ્રેમ થઈ ગયો અને આ પ્રેમ પ્રકરણ ની.

જાણ જ્યારે કારેલાલ ને થઈ ત્યારે દિવાળીની રાત્રે તે પોતાના માણસો સાથે ડ્રાઇવર નુનુના ઘેર પહોંચ્યો અને નુનુ ને તે ઉપાડીને પોતાની સાથે લઈ ગયો પોતાની દિકરી અને નુનુ ડ્રાઈવરને તેને બહરહેમી પુર્વક મો!તને ઘાટ ઉતારી બંને ના મૃ!તદેહને રેલની પટરી પર ફેંકી દિધા ત્યાર બાદ કારેલાલે ગામમાં આવી એવી અફવા ફેલાવી કે તેની દિકરી ને.

લઈ ડ્રાઈવર નુનુ ભાગી ગયો છે પરંતુ લોકોને રેલ ની પટરી પર મૃ!તદેહ જોવા મળતા પોલીસ ને ઘટના સ્થળે બોલાવી હતી સમગ્ર ઘટના ની તપાસ કરતા દોષી કારેલાલ ને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર વિસ્તારમાં શોક ની લાગણીઓ ફેલાઈ ગઈ છે કારેલાલ પર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *