બોલીવુડમાં દિવાળી પાર્ટીઓની રંગત ચાલી રહી છે આ દરમિયાન તાજેતરમાં બોલીવુડ અભિનેતા અને સલમાનખાન ના જીજાજી આયુશ શર્મા ની બર્થડે યોજાઈ હતી આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર અને સેલિબ્રિટી પાર્ટીમા આવેલાં હતા જેમાં અભિનેતા સલમાન ખાન પણ ડેન્ગ્યુ ની સારવાર લઈ સ્વસ્થ થઈ આવી પહોંચ્યા હતા.
તે પોતાના જીજાજી આયુશ શર્મા અને બહેન અર્પિતા ના ઘેર બહાર જોવા મળ્યા હતા બ્લુ ટીશર્ટ માં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તેમને હાથ જોડીને પેપરાજીને પોઝ આપ્યા હતા આ દરમિયાન બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત રેડ આકર્ષક ડ્રેસીસમા ખુલ્લા વાળ અને ખુબસુરત અંદાજ સાથે જોવા મળી હતી.
મોટાભાગે અભિનેત્રી કંગના રનોથ ખૂબ ઓછી પાર્ટીઓમાં જોવા મળે છે પરંતુ સલમાન ખાન સાથે તેમના ખૂબ સારા રિલેશન છે જેના કારણે તે તેમને જીજાજી આયુષ શર્માની પાર્ટીમાં પહોંચી હતી રેડ ડ્રેસ માંથી ખૂબ જ ગ્લેમર લાગી રહી હતી તેને મીડિયા સામે પોઝ આપ્યા અને પાર્ટી એટેન્ડ.
કરવા માટે અંદર પહોંચી ગઈ હતી સોશિયલ મીડિયા પર કંગના રનોત અને સલમાન ખાનની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં બંને એકબીજા સાથે હસીને વાત કરી રહ્યા હતા આ તસવીરો વાયરલ થયા બાદ યુઝરો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા હતા યુઝરો એમ પણ કહેતા જણાયા હતા કે.
સલમાન ખાન અને કંગના રનૌત વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે તો એક યુઝરે લખ્યું કે કંગના કોઈ પાર્ટીમા જોવા મળતી નથી સલમાન ભાઈ સાથે કેમ તો એક યુઝરે બંને વચ્ચે ની મૈત્રી ભાવના પણ અભિવ્યક્ત કરી હતી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.