અત્યારે બોલીવુડમાં કેટલાય સ્ટારકિડ્સ ડેબ્યુ કરી રહ્યા છે એમ મશહૂર ફેમિલીથી સબંધ ધરાવતી પશ્મિના રોશન જલ્દી સિલ્વર સ્ક્રીનમાં જોવા મળશે ખુબજ સુંદર અને સ્ટાઈલિશ દેખાતી પશ્મિના સારા અલી ખાન જાનવી કપૂર અને અનન્યા પાંડેને સુંદરતામાં ટક્કર આપશે બોલીવુડમાં પોતાનું ખાસ નામ બનાવી ચુકેલ રોશન બ્રધરને કોણ નથી જાણતું.
રાકેશ રોશન એક દિગ્ગ્જ એક્ટર અને પ્રોડ્યુસર ડાયરેક્ટર છે જયારે રાજેશ રોશન જાણીતા સંગીતકાર છે રાકેશ રોશનના પુત્ર ઋત્વિક હેન્ડસમ સ્ટાર છે હવે આ ફેમિલી માંથી વધુ એક સ્ટારકિડ્સ ની એન્ટ્રી થઈ જવા રહી છે આપણે જે વાત કરી રહ્યા છે તેઓ રીત્વિક રોશની પિતરાઈ ભહેન અને રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોષન છે.
પશ્મિના રોશન જલ્દી સિલ્વર સ્ક્રીનમાં જોવા મળશે પશ્મિના કેટલીયે વાર ઋત્વિક રોશન સાથે ફેમિલી ફંક્શનમાં પણ જોવ અમલી ચુકી છે પશ્મિના હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે જણાવી દઈએ 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ ઇશ્ક વિશ્કની સિક્વલ બની રહીછે આ ફિલ્મથી પશ્મિના બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે અને આ ફિલ્મ 2023 માં રિલીઝ કરવામાં આવશે.