એતો બધા જાણે છેકે એક્ટર સાથે ભેદભાવ કરવામાં આવે છે જયારે એવો ભેદભાવ કરનાર કોઈ એવો ડાયરેક્ટર નીકળે જે ખુદને જમીનથી જોડાયેલ નીકળે તેનાથી વધુ શરમની વાત ન હોઈ શકે વેબસીરીઝ પંચાયતમાં વિધાયકનું પાત્ર નિભાવનાર પંજક ઝા પહેલા એવા વ્યક્તિ છે જેમણે અનુરાજ કશ્યપનો પડદો ઉંચકી દીધો છે.
એ સાંભળીને કેટલાય લોકોને વિશ્વાસ નહીં હોય કે અનુરાગ કશ્યપ પણ આવી હરકતો કરી શકે છે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું જયારે અનુરાગ કશ્યપ બ્લેક ફ્રાઈડે અને ગુલાલ બનાવી રહ્યા હતા ત્યારે અમે ભાઈ સમજીને પૈસા લીધા વગર જ કામ કરી લીધું પરંતુ અનુરાગ જોડે અમને આપે.
તેવા પૈસા નથી પરંતુ એમણે બોમ્બે વેલવેટમાં એટલા પૈસા ખર્ચ કરી દીધા બોમ્બે વેલ્વેટ અનુરાગના કરિયરની સૌથી ઘટિયા ફિલ્મ કહેવાય છે ફિલ્મમાં રણવીર કપૂર અને અનુષ્કા શર્મા હતા 2015 માં બનેલ આ ફિલ્મ બનાવવામાં 120 કરોડ ખર્ચ થયા હતા તેના સાથે પંકજે જણાવ્યું કે અનુરાગની ફિલ્મ ગેન્સ ઓફ વાસેપુરમાં કસાઈ સુલતાનનું પાત્ર.
તેઓ નિભાવવાના હતા પરંતુ ત્યારે તેઓ એક ભોજપૂરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તો એમણે અનુરાગને રાહ જોવા કહ્યું તેના વચ્ચે ડાયરેટરે આ રોલ માટે પંકજ ત્રિપાઠીને મનાવી લીધા એ રોલ બાદ પંકજે ત્રિપાઠીએ લોકોમાં આગવી ઓળખાણ બનાવી અહીં આ બાજુ એક સમયે ફ્રીમાં કામ કરેલ એક્ટર પંકજ ઝાને અનુરાગ કશ્પયે હાઇડ કરી લીધા.