બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેન ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે થોડા દિવસો પહેલા સુસ્મિતા સેન ને હદય રોગનો હુ!મલો આવ્યો હતો ફેમેલી અને તેના મિત્રો સુસ્મિતા સેન ને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈને પહોંચ્યા હતા એ વચ્ચે સુસ્મિતા સેન ની તબિયત માં સુધાર આવ્યો છે સુસ્મિતા સેન ના ચાહકો.
સતત તેમની સ્વસ્થ થવા ની કામનાઓ સાથે પ્રાથના કરી રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સુસ્મિતા સેનનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં તેનો અવાજ બેસી ગયો છે અને સુસ્મિતા સેન માડં માંડ પોતાના ચાહકોની સાથે વાત કરી કહી રહી છે કે મારા ગળામાં હજુ પણ ઇન્ફેક્શન છે મારો અવાજ આપને અલગ લાગી રહ્યો હસે.
પરંતુ હું આપ બધાને મળવા વધુ રાહ જોઈ શકતી નહોતી હું ખૂબ ભાગ્યશાળી છું આપ બધાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને મારા ઘરમાં ફૂલોના ગુલદસ્તા ચાહકો મોકલી રહ્યા છે આખું ઘર ફુલો થી સુગંધીત થઈ ગયું છે ઘર જાણે બગીચો બની ગયું છે હું હવે સ્વસ્થ થઈ ગઈ છું માત્ર મારો અવાજ થોડો બદલાઈ ગયો છે.
ઘણા બધા લોકો સાથે ઘણું બધું થાય છે હું આપને માત્ર એટલું જ કહેવા માગું છું કે હું આપ તમામ મારા ચાહકોને ખૂબ પ્રેમ કરું છું જેવો મારી ચિંતા કરી રહ્યા છે જેવો મને ફુલ મોકલી રહ્યા છે જુઓ મારી સાજા થવાની મનોકામનાઓ કરી રહ્યા છે જો હું આપને પહેલા જણાવી શકતી હોત તો સારું હતું કે મને તમારો પ્રેમ જોઈએ છ મારી જિંદગીની આ સાચી કમાણી છે કે આજે.
મારા દુઃખના સમયમાં તમે બધા મારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા હું તમને પછી જણાવીશ કે આવું શા માટે થયું હતું ઘણા બધા લોકોએ મારી સાથે જિંદગીમાં ઘણી રમત રમી છે હું બધું આપની સમક્ષ હાલ જણાવી શકતી નથી પરંતુ આભાર માનું છું આપ બધાનો કે આજે મારા દુઃખના સમયમાં પણ તમે મારા માટે પ્રાર્થના કરતા રહ્યા સુસ્મિતા સેન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર.
ખૂબ વાયરલ થયો છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવતી અભિનેત્રી સુસ્મિતા સેન પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચાઓમાં રહી છે સુસ્મિતા સેન ભલે સિંગલ છે પણ તેની જિંદગીમાં ઘણા બધા બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે તે પોતાના દુઃખનું કારણ જણાવી રહી નથી પરંતુ તેમાં આખરી શબ્દોમાં સ્પષ્ટ રીતે તેનું દુઃખ છલકાઈ આવે છે.