Cli

કેકેના નિધન બાદ એક પોસ્ટ ને લઈને સિંગર બાદશાહ નું ઉકળી ઉઠ્યું લોહી…

Bollywood/Entertainment Breaking

એક પછી એક ફેમસ સિંગર સીધુ અને કેકેના નિધન બાદ હવે જે રીતે રે!પર બાદશાહને નકારવામાં આવી રહ્યા છે એને જોઈને ખુદ બાદશાહ પણ બોલી પડ્યા છે કેકેના આ રીતે અચાનક નિધનથી પૂરું બૉલીવુડ હલી ચૂક્યું છે એમની અંતિમ વિદાયમાં સિંગર સંકર મહાદેવનથી લઈને શ્રેયા ઘોસલે સુધીનાએ.

આવીને કેકેના અંતિમ દર્શન કરી ફૂલ ચડાવ્યા બધાએ કેકેના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું જયારે મશહૂર રે!પર બાદશાહે પણ કેકેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કેટલીક પંકિત લખી જેને જોઈને બાદશાહને સિવાય નફરત બીજું કંઈ ન મળ્યું એટલે એમાંથી એક યુઝરે તો બધાશાહને મરવા સુધી કહી દીધું અહીં એક યુઝરે.

કોમેંટ કરતા લખ્યું કે ક્યારે મરીશ આ વાત બાદશાહને એટલી ખોટી લાગી કે એમણે થોડી વાર માંજ એ કોમેટને પોતાની સ્ટોરીમાંચડાવી અને બધાને કહ્યું કે તમે જે જોવોછો તે એક ભ્રમ છે અને જે સાંભળોછો તે એક જૂઠ છે કોઈ તમારાથી મળવા માટે મરે છે જયારે કોઈ તમારા મરવાની દુવા કરે છે કોઈ પણ સેલિબ્રિટી હોય.

તે કદાચ ગમે એટલું સારું કામ કરી લે એમને નફરત કરવા વાળાથી એટલું જ ગુજરવું પડે છે જેટલુ કે એમેને પ્રશંસાથી અહીં બાદશાહના આ જવાબથી એ યુઝર શરમથી પાણી પાણી થઈ ગયો હશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *