મુંબઈ પોલીસમાથી અભિનેતા બનનાર રાજકુમાર સાહેબને તો તમે ઓળખો જ છો પોતાના અભિનયથી જ નહિ પરંતુ પોતાની અલગ અદાને કારણે પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા અભિનેતા રાજકુમાર પોતાના ગરમ સ્વભાવને લીધે પણ લોકોમાં જાણીતા હતા તેઓ બોલીવુડમાં પણ કોઈનું અપમાન કરતા ખચકાતા નહોતા.
પોતાની સફળતા આગળ રાજકુમાર મોટા મોટા અભિનેતાઓની પણ ગણકારતા ન હતા અભિનેતા સલમાનખાન મિથુન ચક્રવર્તી ધર્મેન્દ્ર જીતેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારોએ પણ રાજકુમાર સાહેબ દ્વારા કરવામાં આવેલા અપમાનના ઘૂંટ પીધા છે પરતું બોલીવુડનો એક એવો કલાકાર પણ હતો જેણે આ અભિનેતાનો ઘમંડ તોડ્યો હતો અને આ અભિનેતા હતા ફિરોઝ ખાન.
ફિરોઝખાન પણ બોલીવુડમાં પોતાના સ્વભાવને લીધે જાણીતા હતા કહેવાય છે કે ફિલ્મ ઊંચે લોગના શુટિંગ સમયે ફિરોઝખાન અને રાજકુમાર સાહેબની પહેલી મુલાકાત થઈ હતી તે સમયે રાજકુમાર સાહેબે ફિરોઝખાનને બોલાવી તેમને એક્ટિંગ વિશે સમજ આપવાનું શરૂ કર્યું હતું જે બાદ ફિરોઝખાનને એટલો ગુસ્સો આવ્યો કે તેમને અભિનેતા રાજકુમારને કહ્યું હતું કે હું મારું કામ કરી લઈશ.
શુટિંગ પર થયેલા આ ઝઘડા બાદ તો બધાને એમ જ લાગતું હતું કે અભિનેતા રાજકુમાર ફિરોઝખાનને આ ફિલ્મથી નીકળીને રહેશે પરંતુ આવું થયું નહિ તેમને ફિરોઝખાનની આ અદાના વખાણ કર્યા હતા જો કે આ ફિલ્મમાં પણ લોકોને ફિરોઝખાન અને રાજકુમારની જોડી પણ બહુ જ પસંદ આવી હતી.
તમને જણાવી દઇએ કે આ બંને અભિનેતાના નિધન એક સરખી ઉંમરે થયું હતું અભિનેતા રાજકુમારનું નિધન ગળાના કે!ન્સ!ર ને લીધે થયું હતું તો ફિરોઝ ખાનનું નિધન ફેફસાના કે!ન્સ!રને લીધે ૬૯ વર્ષની વયે થયું હતું બસ આવી હતી આ બન્નેની દોસ્તીકો કેઇ દુશ્મની જેકોએ બસ આવી રીતે બન્ને એક બીજા સાથે કામ કરતાં રહ્યા અનીક દિવસ દુનિયાને અલવિદા પણ કરી દીધું.