લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની હંમેશા પહેલી પસંદ રહી છે તારક મહેતા શો ની દરેક કહાનીઓ હંમેશા એક અનોખો રોમાંચ ઉભો કરે છે ફરી લાંબા સમય બાદ તારક મહેતા શો માં ભુત ની સ્ટોરી શરુ થવા જઈ રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.
કારણકે ગોકુલધામ સોસાયટીમાં એ વાત ફેલાઈ રહી છે કે આજુબાજુની સોસાયટીમાં એક ભૂત આવ્યું હતું જેને એક્ઝિટ બાબા એ ભગાવી દીધું છે અને હવે એ ગોકુલધામ સોસાયટીમાં પણ આવી શકે છે તારક મહેતા શો નો એક રેકોર્ડ રહ્યો છે જ્યારે પણ ભૂત વારી સ્ટોરી દેખાડવામાં આવી છે.
ત્યારે તારક મહેતા શો ની ટીઆરપી માં ગજબનો વધારો જોવા મળ્યો છે અને દર્શકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે તારક મહેતા શો માં દયાબેન થી હાજરીમાં એક ભુતની આવી હતી તો એક ખાલી પડેલા ફ્લેટ માં પણ ભુતનો વાશ હતો તો મહેતા સાહેબ પણ ભુત બનીને નાટક કરતા હતા.
જોકે આ બધાની સચ્ચાઈ શો ના અંતમા ખબર પડી હતી કે જે કોઈના કોઈ કારણોસર બનાવેલ પ્લાન જ હતા જે સમયે દર્શકો અંત સુધી એ કલ્પના નહોતા કરી શક્યા કે આ વાસ્તવિકતા માં ભુત છે કે માનવ સર્જીત શો મેકરો ને એ એપીસોડ માં ખુબ સફળતા મળી હતી એટલા માટે શો ની ટીઆરપી.
ફરી વધારવા માટે શો મેકર એક અનોખી સ્ટોરી સાથે આવી રહ્યા છે જે સ્ટોરી હાસ્યાસ્પદ સાથે રહસ્યમય અંદાજ સાથે પ્રસ્તુત કરવામાં આવશે ફરી ગોકુલધામ સોસાયટીમાં માં એક નવા ભુત ની એન્ટ્રી થવા જઈ રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.