Cli
15 બોયફ્રેન્ડને એકલી સંભાળી ચૂકી છે સુસ્મિતા સેન, જાણીને માનવામાં નહીં આવે...

15 બોયફ્રેન્ડને એકલી સંભાળી ચૂકી છે સુસ્મિતા સેન, જાણીને માનવામાં નહીં આવે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન નો જન્મ 19 નવેમ્બર 1975 માં હૈદરાબાદ માં બંગાળી બ્રાહ્મણ પરિવાર માં થયો હતો તેના પિતા એરફોર્સ માં વિગં કમાન્ડર હતા તેની માતા દુબઈ માં જ્વેલરી સોંપની માલીક હતી શરૂઆતથી સુસ્મિતા સેન આત્મ નિર્ભર થવા માંગતી હતી તેને 15 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરી અને પોતાના અભ્યાસની

સાથે તે વેક્યુમ કિલર પણ વેચતી હતી જોકે તે આર્થિક રીતે ખૂબ સુખી હતી પરંતુ તે પોતાના પગ પર ઊભી થવા માંગતી હતી એકવાર ફેશન મોડેલિંગ રેમ્પવોક પર તેને વોક કર્યો ત્યારે તેને એ નક્કી કરી લીધું કે તે હંમેશા મોડેલિંગ કરશે અને તેમાજ પોતાનું કેરિયર બનાવશે
આ દરમિયાન તેને રજીત નામના યુવકથી પ્રેમ થયો એકવાર.

પોતાના બોયફ્રેન્ડ સાથે તે ફરવા જઈ હતી એ સમયે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો રંજન બક્ષી નામનો યુવક તેની પાસે આવ્યો અને તેને જણાવ્યું કે તમારે મિસ ઇન્ડિયા માટે મહેનત કરવી જોઈએ આ દરમિયાન સુસ્મિતા દિલ્હી રહેતી હતી તે પોતાના બોયફ્રેન્ડ રજીત સાથે મુંબઈ આવી રજીતે સુસ્મિતા માટે પોતાની નોકરી પણ છોડી દીધી.

સાલ 1994માં એશ્વર્યા રાય અને સુસ્મિતા વચ્ચે ટકરાવ થયો જેમાં સુસ્મિતા મિસ ઈન્ડિયા 1994 બની ત્યારબાદ સુસ્મિતા મિસ યુનિવર્સ નો ખિતાબ મેળવી સુસ્મિતાએ પોતાના બોયફ્રેન્ડ રજીત ને છોડી દીધો કારણકે તે સામાન્ય નોકરી કરતો હતો પરંતુ સુસ્મિતા સેન ની સફરનો તમામ ખર્ચ રજીતે આપ્યો હતો એ છતાં પણ.

તેને છોડીને તે પોતાના ફિલ્મી કેરિયરમાં આગળ વધી મહેશ ભટે તેને ફિલ્મની ઓફર આપી અને સાલ 1996 માં ફિલ્મ દસ્તક થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી આ દરમિયાન તે વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી અને તેને ડેટ કરવા લાગી વિક્રમ ભટ્ટે સુસ્મિતા સેન માટે પોતાની પત્ની ને તલાક પણ આપી દિધા.

ત્યારબાદ બંને રિલેશનશિપમાં રહેવા લાગ્યા અને એક ઇન્ટરવ્યૂમાં લગ્નની પણ તેમને તૈયારી દર્શાવી આ દરમિયાન તેને સની દેઓલ સાથે ફિલ્મ જોર અને સંજય કપૂર સાથે ફિલ્મ સિર્ફ તુમ કરી આ ફિલ્મ મોકલો જતા વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા એકબીજાને પનોતી સમજવા લાગ્યા બંને એકબીજાથી દૂર થયા અને આ વચ્ચે સુસ્મિતા સેને.

રણદીપ હુડાનો હાથ પકડ્યો બંનેનું લવચક્કર બે વર્ષ સુધી ચાલ્યું ત્રણ વર્ષ બાદ સુસ્મિતા રણદિપ હુડ્ડા સાથે પણ બ્રેકઅપ કરી લીધું અને ત્યારબાદ સુસ્મિતા સેનનું નામ જોડાયું મુંબઈના સૌથી મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે અનિલ અંબાણી સુસ્મિતા સેન માટે પોતાની પત્ની ટીના અંબાણીને પણ છોડવા માટે તૈયાર થઈ ગયા હતા.

પરંતુ તેના અંબાણીએ કલાકના આપતા સુસ્મિતા સેન અને અનિલ અંબાણી નું બ્રેકઅપ થયું અને પોતાના ફિલ્મી કેરિયર સાથે તેની મુલાકાત થઈ અન્ડરવર્લ્ડ ડોન અબ્બુ સલીમ સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો મેળવવા માટે અબ્બુ સલીમ સાથે સુસ્મિતા સેન લવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી થોડા સમય બાદ અબ્બુ સલીમને.

પણ સુસ્મિતા સેને છોડી દીધો ત્યારબાદ સુસ્મિતા સેન પાકિસ્તાની ક્રિકેટર વશીમ અક્રમના પ્રેમમાં પડી વસીમ અક્રમે સુસ્મિતા સેનનો ખૂબ લાંબો સમય સુધી ઉપયોગ કર્યો અને ત્યારબાદ તેને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી ત્યારબાદ સુસ્મિતા ફિલ્મ ડીરેક્ટર મુદ્દસર અઝીઝ ના પ્રેમમા પડી તેને પણ સુસ્મિતા સેન નો ખૂબ ઉપયોગ કર્યો અને પછી છોડી દીધી.

અને ત્યારબાદ સુસ્મિતા સેનના જીવનમાં મજા લેવા માટે આવ્યો ઈમ્તિયાઝ ખત્રી એ જ ઈમ્તિયાઝ જે સુશાંત સિંહ રાજપૂત કેશમાં ખુબ ચર્ચાઓ માં હતો એક થી બે વર્ષ સુધી સુસ્મિતા ને ડેટ કર્યા બાદ ઈમ્તિયાઝે સુસ્મિતાને છોડી દીધી ત્યાર બાદ સુસ્મિતા નુ નામ સાગીર ભાડીયા સંજય બટ્ટી સજદેહ અને.

માનવ સાથે જોડાયું બધાએ એક બે વર્ષ મજા લીધા બાદ સુસ્મિતાને છોડી દીધી ત્યાર બાદ સુસ્મિતા સેને ભારતમાંથી ભાગેધા કરોડપતિ વિજય માલ્યાને પોતાની હવસનો શિકાર બનાવ્યો અને તેની સાથે લાંબો સમય મજા કર્યા બાદ હવે સુસ્મિતા હવે બીજા બોયફ્રેન્ડ ની તલાસમા સિગંલ જીંદગી વિતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *