Cli
અભિનેત્રી જાનવી કપૂર ની અસલી સચ્ચાઈ, જાણીને પગ તળેથી જમીન સરકી જશે...

અભિનેત્રી જાનવી કપૂર ની અસલી સચ્ચાઈ, જાણીને પગ તળેથી જમીન સરકી જશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપુરે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી જે ફિલ્મ બાદ તેની ફેન ફોલોવિંગમાં ગજબનો વધારો થયો અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અભિનેત્રી જાનવી કપૂર નો જન્મ 6 માર્ચ 1997માં મુંબઈ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને માતા અભિનેત્રી શ્રીદેવીના ઘેર થયો હતો.

જાનવી કપૂરના ત્રણ ભાઈ બહેન છે જેમાં ભાઈ અર્જુન કપૂર અને અર્ચના કપૂર બોની કપૂરની પહેલી પત્નીના સંતાનો છે તો બોની કપૂરની બીજી પત્ની શ્રીદેવીની બે દીકરીઓ છે જાનવી કપૂર અને ખુશી કપૂર જાનવી કપૂર એ પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે.

કેલીફોર્નીયા ચાલી ગઈ અને ફિલ્મ ઇન્સ્ટિટયૂટ માં તેને અભિનય ની તાલીમ લીધી જાનવી કપૂરના ખેર હંમેશા ફિલ્મોનો માહોલ રહેલો હતો નાનપણથી જાનવી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે રુચી ધરાવતી હતી પરંતુ શ્રીદેવી ઇચ્છતી નહોતી કે જાનવી કપૂર અભિનય કરે શ્રીદેવી એવું વિચારતી હતી કે તેની પુત્રી જાનવી કપૂર ખૂબ જ સીધી સાદી અને ભોળી છે.

જેના કારણે તેને કોઈપણ બહેકાવી શકે છે પહેલા શ્રીદેવીએ જાનવી કપૂરને અભિનંદન કેરિયર માટે ના પાડી પરંતુ એક્ટિંગ પ્રત્યે જુસ્સો જોઈને શ્રીદેવીએ જાનવી કપૂરને અભિનય કરવાની પરવાનગી આપી દીધી જાનવી કપૂરને સૌપ્રથમ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ઓફર આવી ફિલ્મ અભિનેતા મહેશ બાબુ સાથે ની એક ફિલ્મ ની.

પંરતુ જાનવી કપૂર એટલે ફિલ્મની ઓફરને પણ ઠુકરાવી દીધી હતી કારણ કે તે હિન્દી ફિલ્મોથી પોતાના અભિનય કરેલી શરૂઆત કરવા માગતી હતી તેના પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત ફિલ્મ ધડક થી કરી ત્યારબાદ તેને લગાતાર હીટ ફિલ્મો આપી તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મીલીથી ખુબ લોકપ્રિયતા મેળવી.

સખત જીમ વર્કઆઉટ થકી ખૂબ જ બોલ્ડ અને હોટ ફિગર થી ચાહકોને દિવાના બનાવતી જાનવી કપૂર વર્ષ દરમિયાન ફિલ્મ બડે મિયા છોટે મિયા ના શૂટિંગમાં વ્યસ્ત છે જે ફિલ્મમાં સુપર સ્ટાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે પોતાની નાની ઉંમરમાં તેને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે આવનારા સમય માટે બોલીવુડ.

ફિલ્મ અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ બબાલ અને રણભૂમિ જેવી ફિલ્મોમાં જોવા મળશે આ ઉપરાંત મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ માં પણ અભિનેત્રી જાનવી કપૂરને સાઇન કરવામાં આવી છે જાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી તે ખૂબ જ લાઈન લાઈટમાં બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *