બોલીવુડના દબંગ શેર સની દેઓલે ધ કાશ્મીર ફાઇલ્સ માટે ખુલ્લેઆમ પોતાની અવાજ બુલંદ કરી દીધી છે જેવી ભીડ આજે ધ કાશ્મીર ફાઇલ્સને જોવા ઉમટી રહી છે ઠીક એવીજ ભીડ અને નારા ત્યારે લાગ્યા હતા જયારે વર્ષ 2001માં ગદ્દર ફિલ્મ રિલીઝ થઈ હતી કાશ્મીર ફાઈલ્સ માટે લોકોનો એવો ક્રેઝ જોઈને.
સની દેઓલ બહુ ખુશઃ થઈ ગયા છે એટલે એમણે ધ કાશ્મીર ફાઇલ્સ વિશે પ્રશંસા કરી દીધી છે પોતાના ટ્વીટમાં સની દેઓલે લખ્યું મારા મિત્ર અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રી તમને બધાને ખુબ ખુબ અભિનંદન ધ કાશ્મીર ફાઇલ્સની સફળતા વિશે બહુ સારી વાતો સાંભળી રહ્યો છું બહુ જલ્દી હું કોશિશ કરીશ.
હું શૂટિંગમાંથી સમય નીકાળીને ફિલ્મ જોઈ શકું સની દૈલ અત્યારે એમની ફિલ્મ ગદ્દર 2નું શૂટિંગ કરી રહ્યા છે ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું કરી દીધું છે ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવાની તૈયારી ચલ્લી રહી છે કાશમીર ફાઇલ્સ જોઈને લોકો જે રીતે દેશભક્તિ બતાવી રહ્યા છે તેનાથી સાફ અંદાજો લગાવી શકાય કોઈ બીજી આવીજ.
ફિલી રિલીઝ થશે તો તેના પર પણ ભીડ જામશે અને ગદ્દર 2 એવીજ ફિલ્મ છે એટલે એ વાતનો અંદાજ લગાવી શકાય કે લોકોનો પ્રેમ જે ઉમટી રહ્યો છે તેવો પ્રેમ સની દેઓલની ગદ્દર 2 માટે પણ ઉમટી શકે છે બધાને ખબર છેકે આખરે જનતા શું જોવા માંગે છે અને આ બૉલીવુડ વાળા એટલા વર્ષોથી એમને શું બતાવી રહ્યા હતા.