Cli

સંદીપા ધારની વાત સાંભળીને તમે રડી પડશો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો એ સીન જોઈને રડી પડી…

Bollywood/Entertainment Breaking

વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે ટીવીની લોકપ્રિય એક્ટર સંદીપા ધારને ભાવુક કરી દીધી છે કાશ્મીરની રહેનાર સંદીપાને ફિલ્મ જોઈને પોતાનો એ સમય યાદ આવી ગયો જયારે એમને પોતાના પરિવાર સાથે દં!ગાના કારણે પોતાનું ઘર છોડવું પડ્યું સંદીપાએ જણાવ્યું કે કંઈ રીતે પરિવાર વાળા.

બાળકોના જીવ બચાવીને ભાગી ગયા હતા સંદીપાએ પોતાની પોસ્ટમાં દર્દ જાહેર કરતા લખ્યું જે દિવસે જેહાદીઓ એ એલાન કર્યું કે હિંદુઓ પોતાના ઘરની મહિલાઓને છોડીને કાશ્મીરથી ચાલ્યા જાય ત્યારે મારા પરિવારે એક ટ્રક પાછળ છુપીને પોતાનો જીવ બચાવ્યો મને યાદ છેકે મારા પિતાએ મારી બહેનને શીટ નીચે સંતાડીને.

પોતાના પગ નીચે ઢાંકી લીધા હતા કારણ તેને કોઈ જોઈ ન શકે અમે અડધી રાત્રે ત્યાંથી ચુપચાપ ભાગ્ય હતા કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં મેં જયારે એજ સીન જોયો ત્યારે મને એ યાદો આવી ગઈ કારણ એ સાચેજ મારી પોતાની કહાની છે મારા દાદી મ!રી ગયા પોતાનું ઘર પોતાની જમીન મૂકી કાશ્મીર જવાની રાહમાં.

આ ફિલ્મ મારા માટે મારો ભુતકાર છે ત્યારનો એ સમય મારા માતા પિતા માટે બહુ ખરાબ રહ્યો સંદીપાની કહાની સાંભળીને લોકો ભાવુક થઈ ગયા છે અને આવી કેટલીયે કહાનીઓ હશે જે સામે નથી આવી શકી વિવેક અગ્નિહોત્રી ખુદ કહી ચુક્યા છેકે એમણે પોતાના ફિલ્મમાં 10 ટકા પણ નથી બતાવ્યું અને બધું બતાવતા તો ફિલ્મ પર પ્રતિબંધ લાગતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *