બોલીવુડમાં એક સમયે સુનિલ શેટ્ટીની મહુ માંગ હતી તેઓ એ સમયે સુપરહિટ હીરો રહી ચુક્યા છે અને સુનીલ શેટીએ બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે તો આજે આપણે વાત કરવિ છે સુનિલ શેટ્ટીની તેમને આ કેટલાક અભિનેતાઓની ડૂબતું કરિયર બચાવ્યું છે જેમાંથી કેટલાક અભિનેતા અત્યારે પણ સુપર સ્ટારની હરોળમાં આવે છે તો એવો જાણીએ.
સુનિલ શેટ્ટીની પ્રથમ ફિલ્મ બલવાન આવી હતી તે ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી એ ફિલ્મ આવતાજ સુનિલ શેટ્ટીની જબરજસ્ત માર્કેટ આવી હતી કારણ કે 90 ના દાયકામાં બહુઓછાન એવા ઓછા અભિનેતા હતા કે જેમની બોડી શાનદાર હોય અને એ સમયમાં આવી બોડીની માંગ હતી આ સમયમાં સુનિલ શેટ્ટીએ અનેક હિટ ફિલ્મો આપી
એક સમયે શાહરુખ ખાન સલમાન ખાન અક્ષય કુમાર અને ગોવિંદા જયારે કોઈ ફિલ્મ રિજેક્ટ કરી દેતા હતા તો તે ફિલ્મ સુનિલ શેટ્ટી
જોડે જતી હતી પરંતુ આ બધા અભિનેતાઓને સુનિલ શેટ્ટીએ પોતાની ફીલ્મનોમાં કામ આપેલું છે સુનિલ શેટ્ટી જેટલા સફળ સફળ અભિનેતા છે એટલા સફળ બિઝનેશમેન પણ છે જેમનું પોતાનું ફિલ્મ પ્રોડક્ટશન હાઉસ પણ છે .
એક સમયે રવીના ટન્ડનને પણ સુનિલ શેટ્ટીએ મોટી ફિલ્મમાં કામ આપીને મદદ કરી હતી એક સમયે ગોવિંદાએ રાજનીતિમાં કદમ રાખતા પોતાનું કરિયર ડગમગી રહ્યું હતું એ સમયે ફિલ્મો નતી મળતી ત્યારે એ સમયે સુણી શેટ્ટીએ મદદ કરી હતી આવા કેટલાય અભિનેતાઓ છે જેમનું કરિયર ડગમગી રહ્યું હતું ત્યારે સુણી શેટ્ટીએ મદદ કરી હતી.
સુનિલ શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ પહેલા એક અભિનેત્રી સોમી અલીએ એની સાથે કામ કરવાની ના પડી દીધી હતી પરંતુ સુનિલ શેટ્ટી એક સફળ અભિનેતા થયા પછી એક પ્રોડ્યુસરે સોમી અલી અને સુનિલ શેટ્ટીને સાથે ફિલ્મ કરવા જણાવ્યુ હતું ત્યારે સુનિલ સિટીએ એની સાથે ફિલ્મ કરવાની ના પડી દીધી હતી તો આ સયે સલમાન ખાને સુનિલે શેટ્ટીને વાત કરીને સૌમ્ય અલીને ફિલ્મમાં કામ અપાવ્યું હતું.