તે માં બાપના દેવા થી પરેશાન હતી, 7 વર્ષ બાદ બોયફ્રેન્ડે લગાવ્યા ગંભીર આરોપ...

તે માં બાપના દેવા થી પરેશાન હતી, 7 વર્ષ બાદ બોયફ્રેન્ડે લગાવ્યા ગંભીર આરોપ…

Breaking Bollywood/Entertainment

ટીવી સીરીયલની બાલિકા વધુ પ્રત્યુક્ષા બેનર્જી ના મો!તને લઈને દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું સાલ 2016 માં માત્ર પોતાની 25 વર્ષની ઉંમરમાં પ્રત્યુક્ષા બેનર્જી એ ખુદ ખુશી કરી લીધી હતી પ્રત્યુક્ષા બેનર્જી એ આ પગલાં શા માટે ભર્યા હતા તે આજે પણ કોઈને ખબર પડી નથી.

પરંતુ પ્રત્યુક્ષા બેનર્જી ના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર તેને ઉશ્કેરવા ના આરોપ લગાવ્યા હતા પ્રત્યુક્ષા બેનર્જી ને ખુદ ખુશી માટે દુષ્પ્રેરણા ના ગુનાથી રાહુલ રાજ 3 મહીના જેલમાં પણ રહ્યા હતા આજે પણ રાહુલ રાજ પ્રત્યુક્ષા બેનર્જી ના કેશમાં કોર્ટમાં કેશ લડી રહ્યા છે તેઓ આજે પણ મુદત પર જઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટના બાદ રાહુલ રાજનું કેરિયર ડુબી ગયું હવે પ્રત્યુક્ષા બેનર્જી ના મો!તના સાત વર્ષ બાદ રાહુલ રાજ ફરી એકવાર સામે આવ્યા છે અને તેને જે આરોપ પ્રત્યુક્ષા બેનર્જી ના માતા પિતા પર લગાવ્યા છે જે સાભંડી લોકો હેરાન રહી ગયા છે આજ તક ને આપેલા ઇન્ટરવ્યૂમાં.

રાહુલ રાજે જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે હું બે ત્રણ દિવસ ભાનમાં આવ્યો નહોતો ઊંઘની ગો!ળીઓ ખાતો હતો એ છતાં પણ મને અસર થતી નહોતી તું ડોક્ટર મને ઇન્જેક્શન આપીને સુવડાવવાના પ્રયત્ન કરતા હતા એ ઘટનાને મને એવા પ્રત્યાઘાત.

લાગ્યા હતા કે હું કાંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતો જ્યારે મને એ અહેસાસ થયો કે તે હવે રહી નથી તો મને તેના મો!ત માટે જવાબદાર સાબિત કરવામાં આવ્યો હું કોઈપણ છોકરીના મો!તના મામલે કેવી રીતે જવાબદાર હોઈ શકુ જ્યારે મેં એક રાત પહેલા જ તેની સાથે પાર્ટી કરી હોય.

મેં તેને ક્યારેય તેના પરિવારની વિરુદ્ધ ભડકાવી નથી પરંતુ એ પોતે જ તેના માતા પિતાના લેણાથી હેરાન થઈ ચૂકી હતી પ્રત્યુક્ષા બેનર્જી પાસે જે પણ પૈસા આવતા તે તેના માતા પિતા ની લોન ચુકવવામાં ચાલ્યા જતા હતા અને તે ખિજાઈ જતી હતી હું તેને સમજાવતો‌ હતો કે શાતં રહેવાના.

પ્રયત્ન કર આપણે મળીને બધું લેણું ચુકવી દેશું અને બીજું કે અફેર વાળી બાબતમાં જો કોઈ છોકરી સાથે તસવીર દેખાય તો તેને અફેર કેવી રીતે માની લેવાય આને જો મારું અફેર હોય તો પ્રત્યુક્ષા બેનર્જી મને છોડીને જઈ શકતી હતી પરંતુ પ્રત્યુક્ષા ને કોઈ અફેર જેવી બાબતો નું દુઃખ નહોતું.

એના માટે એવી મોટી વાત નહોતી કે તે એના માટે પોતાની જીંદગી ટુંકાવી લે અને પ્રોપર્ટી લઈ લેવાની વાત માં એની પાસે શું પ્રોપર્ટી છે જે હું લઈ શકતો હતો રીયાલીટી શો પાવર કપલ માં જે 12 લાખ મળ્યા હતા એમાંથી પણ મેં એને 9 લાખ આપી દિધા હતાં જેનાથી તે પોતાના.

માતાપિતા નું લેણું ચુકવી શકે વગર કારણના બધાજ આરોપો ખોટા મારા પર લગાવવામાં આવ્યા છે રાહુલ રાજના જણાવ્યા અનુસાર પ્રત્યુક્ષા બેનર્જી ના મિત્ર વિકાશ ગુપ્તા અને કામ્યા પંજાબી આજે પણ તેના પાછડ પડ્યા છે રાહુલ રાજે જણાવ્યું કે તેમને લોક અપ સિઝન વન ઓફર થઇ હતી પરંતુ વિકાસ ગુપ્તા એ.

ક્રિએટિવ ટીમ અને પ્રોડ્યુસર સિથે વાત કરીને તેમને હટાવી દિધા પ્રત્યુક્ષા બેનર્જી ની ખુદખુશીના સાત વર્ષ બાદ રાહુલ રાજ ને ફરી આલ્બમ સોગં માં કામ મળ્યું છે તેમના લગ્ન પણ થઇ ગયા છે અને એક બાળકના પિતા પણ બની ચુક્યા છે રાહુલ રાજના આ ખુલાસા પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *