સાઉથના સ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR બહુ જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મને 25 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે 400 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આશા છેકે ફિલ્મ રિલીઝ થયે પહેલાજ.
મોટી મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડશે અહીં તાજી ચર્ચામાં કહેવાઈ રહ્યું છેકે ફિલ્મ પહેલા દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી લેશે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ અંદાજ લગાવાઈ રહ્યો છેકે રામચરણ એનટીઆર અજય દેવગણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મ પહેલા દિવસેજ જબરજસ્ત શરૂઆત કરતા 100 કરોડનો.
આંકડો પાર કરશે ફિલ્મને રિલીઝ થયાને હવે ઓછો સમય રહ્યો છે એવામાં ફિલ્મ નિર્માતાઓ ફિલ્મનું એડવાન્સ બુકીંગ શરૂ કરી દીધું છે જેના કેટલાક આંકડા સામે આવ્યા છે જેમાંથી માત્ર હૈદરાબાદમાંજ 5 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકીંગ થયું છે માનવામાં આવી રહ્યું છેકે ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ સારી કમાણી કરી લેશે.