Cli

એક સમયે કંપની વેચવા કાઢનાર આજે શેરડીના કૂચામાંથી કરોડો કમાય છે!

Uncategorized

એક જમાનામાં 5 રપિયાનો આ શેર હતો એ આજે 100 સુધી પહોંચી ગયો છે. આ યુવાનને એરફોર્સમાં પાયલોટ બનવું હતું પરંતુ નસીબ એમને બિઝનેસમાં લઈને આવ્યું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછે.comોમ ખબરછેો. કમ ઉપરથી અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ

અને એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે કોઈ એક સફળ વ્યક્તિની જિંદગી કોઈ એકના જીવનમાં પણ પ્રકાશ આપે તો એ અમારા માટે વર્થ છે તો આજે એવા જ એક સક્સેસ વ્યક્તિની સ્ટોરી તમારી સાથે શેર કરીશ જેનું નામ છે વેદ કૃષ્ણ ઝૂનઝૂનવાલા આ માણસ ફોરેનમાં ભણ્યો અને જ્યારે જરૂર પડી અને પરિવારના ફોર્સથી ભારત પાછા આવ્યા અને એ વખતે પિતાની કંપની એકદમ ડૂબવાની અણી પર હતી કંપની વેચવાની તૈયારી હતી અને આ યુવાને કંપનીને સંભાળી અને શેરડીના કૂચામાંથી પ્રોડક્ટ બનાવવાની શરૂ કરી અને એ પ્રોડક્ટે એની જિંદગી તારી દીધી અને આજે 130 કરોડનો આસામી છે

અને શહેર બજારમાં લિસ્ટિંગ પણ છે વેદકૃષ્ણ ઝૂનઝૂનવાલાનો જન્મ અયોધ્યામાં થયો અને પ્રાથમિક શિક્ષણને બધું અયોધ્યામાં થયું એ પછી આગળનું શિક્ષણ દેહેરાદૂનમાં થયું અને પછી લંડનમાં જઈને ભણ્યા અને અમેરિકામાં રહેતા હતા. વેદકૃષ્ણના પિતા કે કે ઝૂનજૂનવાલાએ 1981 ની અંદર એક પેપર મિલ શરૂ કરી હતી એ નાનાકડા પાયા ઉપર અને એ સામાન્ય પેપર નહોતા બનાવતા પરંતુ બદામી રંગનું પેપર બનાવતા હતા જે કવરને બધામાં યુઝ થતું હતું. 1990 સુધીમાં જે કે કે જુનજુનવાલા એમના પિતા હતા એમની કંપની મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને કંપની ચલાવવી મુશ્કેલ થઈ પડી. એટલે એ સમયે પિતા અને પરિવારના લોકોએ વેદકૃષ્ણને આગ્રહ કર્યો કે વિદેશ છોડીને ભારતમાં આવી જાય અને કંપની સંભાળે પરિવારનું માન આપીને વેદકૃષ્ણ અમેરિકાથી ભારત આવી ગયા

અને એ પછી એમણે કંપનીને સંભાળવાની કોશિશ કરી પરંતુ એમનાથી કંપની સંભાળી શકાય નહીં એ પછી એમણે વિચાર કર્યો કે કંપનીને વેચી નાખીએ પરંતુ એ બહુ બધી કોશિશ કરી પણ કંપની લેવા માટે કોઈ તૈયાર નહતું 2000 ઇન બીટવીન 2005 માં વેદકૃષ્ણના પિતાનું નિધન થઈ ગયું અને વેદકૃષ્ણનો એક નેચર હતો કે એને કુદરતની વાતો સાથે જોડાવવું એને બહુ જ ગમતું હતું એટલે એણે વિચાર કર્યો કે કોઈ નેચર સાથે જોડાયેલી પ્રોડક્ટ ઉપર કામ કરવું જોઈએ એટલે જ્યારે એના પિતાએ પેપર મિલ શરૂ કરેલું કરેલી ત્યારે યસ પેપરસ નામ નામ રાખેલું હતું અને એ પછી યસ પેપરને ફ્લેક્સિબલ અને સસ્ટેનેબલ પેકેજિંગ પ્રોડક્ટની અંદર વેદ કૃષ્ણએ બદલી નાખી અને 2007આઠ ની અંદર ફૂડ ગ્રેડ પેપર બનાવવાનું શરૂ કર્યું અને એ વખતે કંપનીની થોડીક ઓળખ ઊભી થઈ ગઈ લોકો ઓળખવા મળ્યા કે આવી કઈ કંપની છે પણ વધારે ઓળખ ત્યારે બની કે એણે શેરડીના કૂચામાંથી ટેબલ વેર બનાવવાનું શરૂ કર્યું

એટલે પેપર ડીશ છે કે એવી બધી જે આઈટમ છે એ એણે બનાવવાનું શરૂ કર્યું અને કદાચ એને નસીબે એ વખતે સાથ પણ આપ્યું કારણ કે એ વખતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે લોકો બીજી બધી ઓપ્શન શોધતા હતા એ વખતે એનું આજે શેરડીના ખૂચામાંથી જે જુદી જુદી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરી તો એ જબરજસ્ત ચાલી ગઈ અને આ પ્રોડક્ટથી પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું અને ગાય આ પ્રોડક્ટ ખાઈ પણ જાય તો ગાયને પણ કોઈ હાનિકારક નથી થતું એક એવી પ્રોડક્ટ એને બનાવી કારણ કે જ્યારે પ્રોડક્ટ યુઝમાંથી બહાર નીકળી જાય ત્યારે એ કૂચો બની જાય છે એટલે પ્લાસ્ટિક જે આજીવન પ્લાસ્ટિક રે અને એ નાશ નથી થતું અને એ હાનિકારક હોય છે આરોગ્યને એને બદલે એને આ પ્રોડક્ટ એની કામ કરી ગઈ

અને એ મેકડોનલ્ડ જેવી કંપની એના પે પેકેજિંગ મટીરિયલના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા અને આજની તારીખે વેદ કૃષ્ણનો 40 થી વધારે દેશોમાં એક્સપોર્ટ કરે છે અને એ પછી એણે નામ બદલીને યસ પેકા લિમિટેડ કર્યું અને પછી છેલ્લે એણે પેકા લિમિટેડ કર્યું અનેબીએસસીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એનો શેર લિસ્ટેડ બી છે. 2014 ની અંદર 17 જાન્યુઆરીએ પેકા લિમિટેડના શેરનો ભાવ માત્ર 5 રૂપિયા હતો. 2020 માં માત્ર 20 રૂપિયા હતો. અને 2024 19 જાન્યુઆરીના દિવસે આ શેરનો ભાવ 357 રૂપિયા ઉપર હતો. આજની તારીખે આ શેરનો ભાવ 100 રૂપિયાની આજુબાજુ છે આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે ગમે એટલી તમને મુશ્કેલી આવે વેદકૃષ્ણને કંપની ચલાવવી મુશ્કેલ પડી હતી કંપની વેચાતી નહોતી પણ એને હિંમત નિહારી અને એ આગળ વધતો રહ્યો એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ગમે એટલા પડકારો આવે ગમે એટલા સંઘર્ષ આવે તમે જો મજબૂત મનોબળ રાખશો તો તમને સફળતાની સીડીએ તમે પણ ચડી શકશો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *