મિત્રો જાણીતા અને લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને તમે ઓળખતા જ હસો એમણે અનેક લોકોને ખડખડાટ હસાવ્યા છે પરંતુ એમના ફેન્સ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે રાજુ શ્રીવાસ્તવને હોટલના જીમમાં હદરરોગનો હુમલો થયો છે તેના બાદ એમને તાત્કાલિક દિલ્હીની એક હોસ્પ્ટિલમાં દાખલ કરવામાં આવ્યા છે,
તેમના પરિવારના નજીકના સૂત્રોએહદયરોગ નો હુમલો થયો એ વાતને સમર્થન આપ્યું છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં ટ્રેડમિલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે એમના અચાનક તેની છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો અને અચાનક નીચે પડી ગયા હતા તેના બાદ એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
રાજુ શ્રીવાસ્તવ કેટલાક નેતાઓને મળવા માટે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં રોકાયા હતા તેઓ તેઓ એક ભાજપના નેતા પણ છે રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ છે અત્યારે એમને લઈને સમાચાર છેકે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ હવે ખતરાની બહાર છે