Cli

જુનિયર એનટીઆર ના કારણે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ છોડવી પડી મારે સમીરા રેડીનો આરોપ…

Bollywood/Entertainment Breaking

જુનિયર એનટીઆર સાઉથના મોટા સુપરસ્ટાર છે એવામાં બોલીવુડમાં પણ એમનું સારું નામ થઈ રહ્યું છે પરંતુ તમેં જાણતા નહીં હોવ જુનિયર એનટીઆર ના કારણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટરનું કરિયર ખરાબ થયું હતું સ્પેશિયલ સાઉથ ઇન્ડસ્ટ્રીઝનું કરિયર ખતમ કરવું પડ્યું કારણ કે એનટીઆર સાથે આ એક્ટરને સબંધ હતા.

આ એક્ટર બીજું કોઈ નહીં પરંતુ સમીરા રેડ્ડી છે સમીરા અત્યારે તો બોલીવુડમાં એકટીવ નથી પરંતુ એક સમય બોલીવુડમાં સારી એકટીવ હતી આ દરમિયાન સાઉથની કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું હતું જુનિયર એનટીઆર સાથે પણ લોકોએ ખુબજ પસંદ કરી હતી ફિલ્મો સાથે મિત્રતા પણ થઈ ગઈ હતી આ મિત્રતા.

એટલી નજીક થઈ ગઈ કે બંનેના અફેરની ખબરો આવવા લાગી સમીરા રેડીએ હવે જુનિયર એનટીઆર ના કારણે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ છોડવી પડી તેને લઈને મૌન તોડ્યું છે સમીરાએ જણાવ્યું કે એક સમય એવો આવી ગયો હતો જયારે લોકો અમને સાથે જોતા ત્યારે વાતો કરતા શું આનાથી આ લગ્ન કરશે બંને સબંધ આગળ વધારશે.

વાતો એટલી ફેલાઈ ગઈ કે લોકો અમારી ફિલ્મો કરતા અફેરની છે તેની વાતો વધુ કરવા લાગ્યા ફેમિલી તરફથી દબાવ આવવા લાગ્યો કે સમીરા આ બધું સુછે અમારે બધાને જવાબ આપવો પડે છે જણાવી દઈએ રશ્મીકાની ફેમિલી બહુ સિમ્પલ ફેમિલી છે તેના બાદ સમીરા પર દબાવ વધ્યો અને નક્કી કર્યું સાઉથ ફિલ્મો અને એનટીઆર થી સબંધ દૂરનો રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *