ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટરે પોતાના મેન્ટલ હેલ્થને લઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે એક્ટર સાઉથની ટોપ એક્ટર છે અને બોલીવુડમાં પણ તેની માંગ છે અને હાલમાંજ તેમને પોતાના પતિથી છુટાછેડા લીધા આપણે વાત કરી રહ્યા છીએ સામંથાની જેમણે એક ઇવેંટમાં પોતાના મેન્ટલ હેલ્થ વિશે વાત કરી.
સાંણથા પોતાના મેન્ટલ હેલ્થને લઈને તકલીફ થઈ રહી હતી ત્યારે તેઓ કંઈ રીતે બહાર નીકળ્યા તે જણાવ્યું ઘણીવાર એક્ટરોએ મેન્ટલ તકલીફથી ગુજરવું પડે છે કારણ બોલીવડમાં એવું ઘણીવાર થઈ ચૂક્યું છે સામંથાએ ઇવેન્ટ દરમિયાન કહ્યું કોઈએ પણ સાઇકેસ્ટ્રેટ પાસે જવામાં કોઈ અજીબ મહેસુસ ન થવું જોઈએ.
સામંથાએ જણાવ્યું કે મારા કેસમાં હું નસીબદાર રહી કે મને સારા થેરાપિસ્ટ મળ્યા જેમનાથી મારી કાઉન્સલીંગ સારી રીતે થઈ શકી જે રીતે લોકોને કંઈ લાગે અને એ બતાવવા ડોક્ટર પાસે જાય છે એવી રીતે કોઈને પોતાના દિલમાં લાગે મતલબ કોઈને હર્ટ થયું હોય તેના માટે પણ તેઓ ડોક્ટર જોડે જઈ શેક છે.
એ કોઈ ખોટી વાત નથી સામંથાએ કહ્યું મારા કેસમાં મને મિત્રોએ ખુબ સહકાર આપ્યો હું એટલી માનસિક રીતે હર્ટ થઈ ગઈ હતી કે મારે થેરાપીની જરૂર પડી જે રીતે સામંથાએ કહ્યું તેઓ પણ એક સમયે મેન્ટલ ટ્રોમાંથી ગુજરી ત્યારે એમને પણ ડોક્ટરોની જરૂર પડી હતી આ બધું છુટાછેડા દરમિયાન થયું હતું.