Cli
seema dans video

હવે ખરા રીતે ફસી ગઈ છે સીમા હૈદર, છતાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી મચાવી રહી છે ધૂમ…

Breaking

હાલમાં લગાતાર સીમા હૈદરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે જેને લઈને હાલમાં લોકો લગાતાર સવાલ પુછવામાં આવે છે હાલમાં સીમા હૈદરનો ફરી એક વાર ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

બૉલીવુડ સિનેમાનું મશહૂર પીકચરનું ગાયન ગલે મે લાલ ટાઈ પર સીમા હૈદર ડાન્સ કરતી જોવા મળે છે હાલમાં આ ગાયન વાગતું જોવા મળે છે અને આના પર સીમા હૈદર ખૂબ જ ડાન્સ કરતી જોવા મળે છે આ જોઈને લોકોના મનમાં પણ ગણા સવાલો ઊભા થયા છે.

લોકો ધ્વારા સીમા હૈદરના આ ડાન્સ વિડીયોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે જ્યારે એક તરફ સીમા હૈદરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે ત્યારે બીજી તરફ સીમા હૈદર આ પ્રકારની હરકત કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખીચી રહી છે.

જ્યારે UP ATS સીમા હૈદરને ભારેમાથી ભારે સવાલ પૂછી રહી છે જો સીમા આનો જવાબ ન આપે તો તે ગમે ત્યારે ગિરફતાર પણ થઈ શકે છે છતાં પણ સોશિયલ મીડિયા પર સીમાના આવા કારનામા જોઇને લોકોના મનમાં સવાલો ઊભા થયા છે.

લોકો સીમાના આ ડાન્સ વિડીયો પર સવાલ ઉઠાવતા કહે છે કે પાકિસ્તાની પણ હવે બૉલીવુડની કોપી મારતા થયા છે સીમા હૈદર આ વિડિયોમાં લાલ સાડીમાં ડાન્સ કરતી જોવા મળે છે જેને જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.

આ આઠે કહેવાના આવે છે કે બુજુર્ગ મહિલાઓ પર પૈસા પણ ઉડાવી રહી હતી હાલમાં હાલાત સીમા હૈદર અને સચિન બંને માટે સારા નથી સીમા હૈદરના ગણા સવાલોથી ATS સંતુષ્ટ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *