દેશભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે અને એવા લોકો માટે પણ પ્રેરણા રૂપ છે જેવો પોતાની પત્નીને છોડીને બીજી યુવતી સાથે લગ્ન કરે છે તાજેતરમાં તારીખ 28 ના રોજ પંકજ નામનો વ્યક્તિ બીજા લગ્ન કરવા માટે મંદિરમાં પહોંચ્યો હતો.
અને એ સમયે જ તેની પહેલી પત્ની એ મંદિરમાં આવી પહોંચી હતી અને મંદિરમાં ખૂબ જ ઝ!ઘડો થયો હતો પંકજ નામના આ યુવકની લગ્ન બબીતા નામની યુવતી સાથે બે વર્ષ પહેલાં થયા હતા લગ્નના છ મહિના સુધી બંનેના સંબંધો ખૂબ જ સારા હતા પરંતુ ત્યારબાદ પંકજ જોયું કે તેના પત્નીના માથે સફેદ વાળ આવી ગયા છે.
બંને વચ્ચે અવારનવાર ઝ ઘડો થવા લાગ્યો પંકજના માતા પિતા પણ બબીતા ને કહેવા લાગ્યા કે તારા માતા પિતાએ આ વાત અમારાથી છુપાવી કે તારા માથે સફેદ વાળ છે બંને વચ્ચે ઝ ઘડો વધતો ગયો પરંતુ આ દરમિયાન બબીતા પ્રેગ્નેટ હતી બબીતા એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને ખાવામાં જહેર આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
પરંતુ તેને ભનક આવી જતા તે પોતાના પિયર આવી હતી એ છતાં પણ તે તે પોતાના પતિ સાથે રહેવા માંગતી હતી પરંતુ તેની જાણ બહાર પંકજ ના પરિવારે તેના લગ્ન ચૂપચાપથી બીજે ગોઠવી દીધા અને મંદિરમાં તેમના લગ્ન જ્યારે થવા જઈ રહ્યા હતા એ સમયે બબીતા પોતાના પરિવારજનો સાથે એ મંદિરમાં પહોંચી અને લગ્ન અટકાવ્યા.
આ દરમિયાન ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ જતા યુવક પંકજ ત્યાંથી ફરાર થઈ ગયો હતો બબીતાએ આ ઘટના પર પોલીસ ફરિયાદ નોંધાવી જેની સમગ્ર તપાસ હાલ પોલીસ કરી રહી છે પરિવારજનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પંકજની શોધખોળ હાથ ધરવામાં આવી છે.