બોલીવુડ ફિલ્મ કેલેન્ડર ગર્લ થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી આકાંક્ષા પુરી આ વર્ષ દરમિયાન સ્ટાર ભારત પર આવનાર શો સ્વયંવર મિકા ધ વોહ્ટી થી ખુબ ચર્ચાઓમાં છવાઈ હતી આ શો ને જીતીને તેને મિકા સિંહ ના દિલમાં સ્થાન મેળવી લિધુ સાલ 2013 માં આવેલી તમીલ ફિલ્મ એલેક્સન પંડીયન બાદ.
મલાયમ અને કન્નડ ફિલ્મોમા અભિનેત્રી અક્ષાંશા પંડીયને ખુબ લોકપ્રિયતા મેળવી અને સાલ 2015 બોલીવુડ ફિલ્મ કેલેન્ડર ગર્લ માં તેને ડેબ્યુ કરી છવાઈ ગઈ મિકા સિંહ સાથેના તેના પ્રેમ સંબંધો ના કારણે આજકાલ ખુબ લાઈમલાઈટમાં રહેતી આકાંક્ષા તાજેતરમાં મુંબઈ ફોર્થ એડીશન ઓટીટી એવોર્ડ ઈવેન્ટમા શાનદાર.
અંદાજમા જોવા મળી હતી રેડ ટ્રેડિશનલ આઉટ ફીટ માં ખુલ્લા બટન માં બ્લેક ડીપનેક સ્ટાઈલીસ બ્રાલેટમા તેના છલકાતા ભરાવદાર નિતંબો તેને અત્યંત બોલ્ડ લુક આપી રહ્યા હતા તેનું આકર્ષક અને હોટ ફિગર ઓપનહેર અને લાઈટ મેકઅપ માં છલકાતું પ્રતિત થઈ રહ્યું હતું સુદંર ફીગર અને મદમસ્ત યૌવનમાં તેનું અત્યંત બોલ્ડ લુક જોઈ.
ચાહકો બેકાબુ બન્યા હતા તેની તસવીરો પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા અભિનેત્રી આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે તેના બોલ્ડ અને ગ્લેમર લુક ને તે અવારનવાર ઈન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર શેર કરતી રહે છે તેના બિકીની બોલ્ડ તસવીરો અને શાનદાર લુક પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવતા પ્રતિત થાય છે