બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા આમિર ખાન ની દીકરી ઈરાખાને પોતાના બોયફ્રેન્ડ નુપુર શીખરે સાથે સગાઈ કરી લિધી છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે આમીરખાની દિકરી ઈરા ખાન તાજેતરમાં નુપુર શીખરે સાથે મુબંઈ પ્રાઈવેટ ઇવેન્ટ માથી બહાર આવતા સ્પોટ થઈ હતી ઈરાખાને આ દરમિયાન.
સ્ટાઈલીશ રેડ ડીપનેક ગાઉન પહેરેલું હતું જ્યારે નુપુર શીખરે બ્લેક શુટ માં જોવા મળ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર આ!ગની જેમ ફેલાઈ રહ્યો છે અમીરખાન ની દીકરી ઈરાખાન ની સગાઈ માં પુરો પરીવાર મુંબઈ માં આયોજીત આ સગાઈની પાર્ટીમાં આવી પહોંચ્યો હતો જેમાં આમીર ખાન સાથે તેમની પુર્વ.
બન્ને પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ જોવા મળી હતી આ શિવાય આમીર ખાન ની માતા જીનત હુશેન પણ આ પાર્ટીમાં આર્શીવાદ આપવા પહોંચી હતી સાથે ફિલ્મ સ્ટાર અને આમીર ખાન ના ભાણા ઇમરાનખાન પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા ફિલ્મ નીર્દેશક આશુતોષ ગોવારકર પણ આ પાર્ટીમા ખુશી થી ઝુમતા.
જોવા મળ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે ઈરા ખાન અને નુપુર શીખરે છેલ્લા બે વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે નુપુર શિખરે એ એક સ્પોટ ઇવેન્ટમાં ઈરાખાનને પ્રપોઝ કરીને લીપ કિસ જાહેર મા કરી હતી આમીર ખાને આ પ્રેમ સંબંધો ને મંજુરી આપતા બંને ની ધામધૂમથી સગાઈ યોજવામા આવી હતી.