ટીવી સીરીયલ કસોટી જિંદગી કી મા પ્રેરણા શર્મા બનીને અભિનય કરનારી અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના અભિનય થકી ખૂબ પ્રચલિત બની તેની દીકરી પલક તિવારી આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે પોતાના હોટ અને ગ્લેમર લુક થી તેને આવવું સ્થાન ચાહકોના દિલમાં બનાવ્યુ છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર પલક તિવારીનો એક વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોમાં અલગ તિવારીએ સાઉથ ઇન્ડિયન સાડી પહેરીને ચાહકોને ઘાયલ કરી નાખ્યા હતા ગુલાબી અને લીલી સાડી સાથે દુલ્હન શણગાર પહેરીને તે ખૂબ જ સુંદર લાગતી હતી આ વિડીયો જોઈને શ્વેતા તિવારીની આંખમાં.
હરખના આંસુ આવી ગયા હતા તેણે કહ્યું હતું દીકરી હવે લગ્નના લાયક થઈ ગઈ છે શ્વેતા તિવારી નો એક વિડીયો પણ થોડા સમય પહેલા ખૂબ ટ્રોલ થયો હતો લોકો એની ખૂબ ટીકા કરી હતી એને એક જાહેર મંચ પર એવું નિવેદન આપ્યું હતું કે મારી બ્રાની સાઈઝ ભગવાન નક્કી કરશે આ વિડીયો બાદ સોશિયલ મીડિયા પર.
લોકો શ્વેતા તિવારીને ખૂબ વખોડી રહ્યા હતા જોકે આ ઘટના બાદ શ્વેતા તિવારીએ માફી પણ માગી હતી શ્વેતા તિવારીએ તાજેતરમાં બીજા લગ્ન પણ કરેલા છે શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ અભિનય ક્ષેત્રે કામ કરવા ઉત્સુક છે અને આવનારા સમયમાં તે અભિનય ની દુનિયામાં દેખાય તો નવાઈ ની વાત નહીં હોય.