મિત્રો જો તમે પણ બોલિવૂડ ફિલ્મોના શોખીનછો તો તમે પણ 90 ના દશકના વિલેન કિરણ કુમારને ઓળખતા હસો તેઓ બોલીવુડમાં અભિનેતા બનવા આવ્યા હતા પરંતુ એમને વિલેનનું પાત્ર મળી ગયું એટલે એમણે વિલેન તરીકે આગવી ઓળખાણ ઉભી કરી છેલ્લા કિરણ કુમારે સેંકડોથી વધુ ફિલ્મો કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કીરણ કુમારે બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે એમણે બોલીવડુમાં કારકિર્દીની પ્રથમ ફિલ્મ ખ્વાજા અહેમદ અબ્બાસની દો બૂંદ પાનીમાં કામ કર્યું હતું કિરણ કુમાર આમ તો કાશ્મીરી કુલીન પંડિત પરિવારમાંથી આવે છે એમના પત્ની સુષમા વર્મા.
એક ગુજરાતી ફિલ્મોની જાણીતી એક્ટર રહી ચુકી છે કિરણ કુમારને બે બાળકો છે એક પુત્ર અને એક પુત્રી તેમના પુત્રનું નામ વિકાસ કુમાર છે અને તે ડેવિડ ધવન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી સીરિયલ પણ કામ કર્યું હતું.
પરંતુ તેઓ ફિલ્મ તેઝાબમાં લોહિયા પઠાણમાં પોતાના પાત્રથી ઘણું નામ કમાવ્યું હતું અત્યારે પણ એમની ફિલ્મોને ખુબ પસંદ કરવામાં આવે છે અત્યારે ફિલ્મોથી દૂર કિરણ કુમાર ઘણા એવોર્ડ શોમાં જોવા મળે છે અને તેના ચાહકો માટે કેટલાક અનુભવ શેર કરે છે વાચકમિત્રો કિરણ કુમારના ફેન્સ હોવ તો પોસ્ટ શર કરવા વિનંતી.