બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ની પુત્રી સુહાના ખાન અને એની પત્ની ગૌરી ખાન બંને નો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો પર ખૂબ કટાક્ષ કરાયો છે વાયરલ વિડીયો મુજબ ગૌરી ખાન અને સુહાના ખાન ગાડીમાંથી ઉતરીને.
એરપોર્ટ તરફ જતા હતા એ સમયે ચાહકો સુહાના ખાન સાથે ફોટો લેવો માટે આગ્રહ કરતાં સુહાના ખાન બે યુવક સાથે ઉભા રહીને ફોટો પડાવતી હતી એ સમયે ગૌરી ખાને પાછળ ફરીને ખૂબ ગુસ્સે થઈને નોનો નોનો કહીને કમ બેક પાસી ફર એમ સુહાના ખાનને કહ્યું આમ તો સુહાના ખાન મીડિયા સમક્ષ પણ પોઝ આપતી નથી.
કે ચાહકો સાથે સેલ્ફી પણ પડાવતી નથી પરંતુ આ દિવસે એને સેલ્ફી પડાવતા એની મા ગૌરી ખાન એના પર ગુસ્સે થઈ ત્યારબાદ સુહાના ખાન એરપોર્ટ તરફ રવાના થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો માં ચાહકોએ ખૂબ કટાક્ષ કર્યો છે અને કહ્યું છે અભિનેતા અભિનેત્રીઓ સાથે લોકો સેલ્ફી લેછે.
એમાં કોઈ નવાઈ નથી પરંતુ ગૌરી ખાનની આ હરકત યોગ્ય નથી ગૌરી ખાનને એવુંતે શું અભિમાન છે આવી બધી કોમેન્ટો થકી ગૌરી ખાનને ખૂબ ટ્રોલ કરી હતી સુહાગ સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે ચાહકો પણ એને ખૂબ પસંદ કરે છે