સાઉથના સ્ટાર પ્રભાસની છેલ્લી ફિલ્મ રાધેશ્યામ બોક્સઓફિસમાં કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી હવે પ્રભાસની આવનાર ફિલ્મ સાલાર પર એમનું કરિયર ટકી રહેલ છે એક્ટર અત્યારે કેટલાય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે એમાંથી એક એમની આવનાર ફિલ્મ સાલાર છે જેની રાહ ફેન્સ ખુબ ઉત્સુકતા સાથે જોઈ રહ્યા છે.
પરંતુ હાલમાં સાલાર ફિલ્મથી જોડાયેલ એક ખબર સામે આવી છે જેનાથી ફેન્સે વધુ રાહ જોવી પડી શકે તેમ છે બતાવાઈ રહ્યું છેકે ફિલ્મનું શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસની ફિલ્મ સાલારનું શૂટિંગ થોડા સમયે માટે રોકી દેવામાં આવ્યું છે કારણ કંઈક એવું બતાવાઈ રહ્યું છેકે.
પ્રભાસનું વજન વધુ ગયું છે તેથી તેઓ ફિલ્મમાં ફિટ નથુ બેસી રહ્યા એટલે એમને કેટલાક સમય સુધી એમનું શરીર ફિટ કરવા માટે કહેવામાં આવ્યું છે પ્રભાસ પણ ફિલ્મના ડાયરેક્ટરોની માંગ પ્રમાણે પોતાના શરીરને ફિટ કરવાંમાં માટે કામ લાગી ગયા છે પ્રભાસનું વધુ વજન જોઈને ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મ નું શૂટિંગ રોકી દેવાનું નક્કી કર્યું છે.