કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો બતાવનાર ઐશ્વર્યા રાય બચ્ચન હવે પતી અભિષેક બચ્ચન સાથે મુંબઈ પાછા ફરતા જોવા મળી ગઈ રાત્રે ફેમિલી સાથે એરપોર્ટમાં જોવા મળી આ દરમિયાન ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા કેમેરા સામે સ્માઈલ સાથે પોઝ આપતા જોવા મળી કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ અલગ ડ્રેસ પસંદ કર્યો હતો.
પરંતુ કાંસ ફિલ્મ ફેસ્ટિવલલથી પાછી ફરી રહેલ ઐશ્વર્યા રાયને જોઈને કેટલાક કહી રહ્યા છેકે ઐશ્વર્યા પ્રેગ્નેટ છે હકીકતમાં એકટર ઐશ્વર્યા રાય કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલતા જોઈ ત્યારે પણ લોકોને લાગ્યું કે તેઓ પ્રેગ્નેટ છે પરંતુ ગઈ રાત્રે ઐશ્વર્યા રાય એરપોર્ટ પર આવી ત્યારે તેણે બધાને સરપ્રાઈઝ આપી.
ફેન્સને લાગી રહ્યું છેકે ઐશ્વર્યા રાય સેકન્ડ બેબીનું પણ પ્લાનિંગ કરી રહી છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કે મને લાગે છેકે ઐશ્વર્યા પ્રેગ્નેટ છે અહીં ઐશ્વર્યાનું આઉટફિટ પણ એવું હતું કે કેટલાક લોકો એમને જોઈને ટ્રોલ પણ કરવા લાગ્યા પરંતુ અહીં ઐશ્વર્યા રાયના ફેન્સ કહી રહ્યા છેકે ઐશ્વર્યા ગુડ ન્યુઝ આપી શકે છે.