બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ અને બિઝનેસમેન રાજકુન્દ્રાની સમસ્યાઓ પૂરી થવાનું નામ જ લેતી નથી મહારાષ્ટ્ર સા યબર પોલીસે ખરાબ વિડિયો ના કેસમાં રાજ કુંદ્રા પૂનમ પાંડે અને શર્લીન ચોપરા ના વિરુદ્ધમાં ચાર્જશીટ દાખલ કરી દિધી છે સાયબર પોલીસે પોતાની ચાર્જશીટમાં એ દાવો.
કર્યો છેકે રાજ કુંદ્રાએ મુંબઈની આસપાસ ફાઈવ સ્ટાર હોટલમાં ખરાબ વિડીઓના શુટિંગ કરીને તેને ઓટીટી પ્લેટફોર્મ પર વેચ્યા હતા સાયબર પોલીસે જણાવ્યું છે કે રાજ કુંદ્રાએ આ ડીલથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી મિડીયા રિપોર્ટ અનુસાર સાઈબર સેલે રાજ કુંદ્રા શર્લીન ચોપરા પુનમ પાંડે.
ફિલ્મ નિર્માતા મિતા ઝુનઝુનવાલા અને કેમરા મેન રાજુ દુબે ની વિરુદ્ધ 450 પાના ની ચાર્જશીટ દાખલ કરી છે જેમા બનાના પ્રાઈમ ઓટીટીના સુવાજી ચૌધરી અને રાજ કુંદ્રા ના કર્મચારી ઉમેશનુ પણ નામ છે સાથે પુનમ પાંડે પર પોતાના પોતાના મોબાઈલ એપ સાથે રાજ કુંદ્રા ની મદદથી વિડીઓ.
શુ!ટ કરવાનો સાથે શર્લીન ચોપરા પર પર પણ ખરાબ વિડીયોમાં અભિનય કરવાનો આરોપ લાગ્યો છે હોટ સોટ કંપની ના આ સ્વામીત રાજ કુંદ્રા ના બનેવી પ્રદિપ બક્ષી ની પાસે છે જે યુકે માં રજીસ્ટર છે પોલીસ આ સમગ્ર ઘટના પર ફરી સક્રીય થઈ છે આને ફરી આ કેશમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.