સોશિયલ મીડિયા સ્ટાર રાઉડી ભાટી નુ માર્ગ અકસ્માતમાં મો!ત નિપજ્યું છે આ માર્ગ અકસ્માતમાં રાઉડી ભાટી ના બે મિત્રો પણ ઘાયલ થયા છે જેમને દિલ્હી નોયેડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા એમનો ઈલાજ ચાલી રહ્યો છે 25 વર્ષના રોહીત ભાટી ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામ પર રાઉડી ભાટી ના નામે.
ખુબ જ ફેમસ હતા રાઉડી ભાટી ના નિધન પર સોસીયલ મિડીયા પર તેમના ફેન્સ ખુબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે રોહીત મુળ બુલંદ જીલ્લાના સિકંદરાબાદ ના રહેવાશી હતા તેઓ નોઇડાની નિબંલ સોસાયટી માં રહેતા હતા સોમવારની રાત્રે ત્રણ વાગે રોહિત પોતાના બે મિત્રો એક પાર્ટી સાથે પાછા ફરતા હતા.
આ દરમિયાન તેમની સ્વિફ્ટ કાર બેકાબુ થતાં એક ઝાડ સાથે અ થડાઈ ગઈ હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રોહીત સાથે તેના મિત્રો ને હોસ્પિટલ માં દાખલ કર્યા હતા ઈલાજ દરમિયાન રોહીત ઉર્ફે રાઉડી ભાટી નુ નિધન થયું હતું જે જાણી સોસીયલ મિડીયા પર ફેન્સ ખુબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.