બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીનો એક પગ તૂટી ગયો છે તેના પગની એવી હાલત છતાં તેઓ ગઈકાલે રાત્રે એક ઇવેન્ટમાં જોવા મળી હતી પરંતુ અહીં તેઓ વ્હીલચેરમાં પહોંચી હતી શિલ્પા શેટ્ટીને જોતા જ લોકોના ટોળા વળી ગયાછે પરંતુ આ દરમિયાન તે થોડી ડરેલી પણ દેખાઈ કારણ તેના પગની નજીક કોઈ પહોંચી ન જાય.
આ દરમિયાન એક્ટર તેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને લોકો તેની ખૂબ જ મજા લઈ રહ્યા છે કેટલાક લોકોએ મેણાં પણ મારી રહ્યા છે જોઈને એક યુઝરે કહ્યું વર્ષનો સૌથી મોટો ખેલ મીડિયા રિપોર્ટની માનીએ તો એક્ટરે આ ઇવેન્ટમાં આવવાનું વચન આપ્યું હતું.
અને તે વચન પૂરું કરવા માટે તેઓ તૂટેલ પગ સાથે ઈવેંટનમાં પહોંચી હતી આ દરમિયાન એક્ટરે વોકરના સહારે ઊભા રહીને મીડિયા ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા ઈવેન્ટમાં વ્હીલચેરમાં પહોંચેલી શિલ્પા શેટ્ટીના ફોટા અને વીડિયો જોઈને ઘણા લોકોએ તેને મેણાં મારી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે પગ તૂટી ગયો છે છતાં.
આ લોકોને પ્રચાર કરવો છે એક યુઝરે અહીં કોમેંટ કરતા લખ્યું આ બધું કરવાની શું જરૂર છે ત્યારે અન્ય એક યુઝરે રમુજી અંદાજમાં કહ્યું પગ તૂટ્યા પછી આ ડ્રેસ કેવી રીતે આવ્યો એકે શિલ્પા શેટ્ટીને સલાહ આપી મેડમ ઘરે જ પડ્યા રહો આવા નાટક કરવાની જરૂર નથી તેના શિવાય પણ અહીં અનેક કોમેંટ આવી રહી છે.