કપિલ શર્મા શોમાંથી અત્યારે એક મોટી ખબર આવી રહી છે શોમાંથી ક્રિષ્ના અભિશેકનું પત્તુ કટ્ટ થયા બાદ એક વધુ કોમેડિયન પર તલવાર ચલાવી છે હવે શોમાંથી સુદેશ લહેરીનું પત્તુ પણ કટ કરવામાં આવ્યું છે ખબર બિલકુલ સાચી છે સુદેશ પણ ક્રિષ્નાની જેમ શોમાં નહીં જોવા મળે ગયા દિસવોમાં સુદેશે કપિલન શર્મા.
શોમાં આગમન કર્યું હતું બહુ દિવસો બાદ તેઓ કોમેડી શોમાં જોવા મળ્યા હતા પરંતુ નવા શોમાંથી એમને દૂર રાખવામાં આવ્યા બતાવાઈ રહ્યું છેકે ગઈ સીઝનમાં સુદેશ ખાસ કમાલ ન બતાવી શક્યાં સ્ટેજ પર એમને પૂરો મોકો આપવમાં આવ્યો પરંતુ પબ્લિક એમના જોક્સમાં ખાસ હસી ન એટલે હવે એમની સાથે કોન્ટ્રાક્ટ તોડી દેવામાં આવ્યો છે.
અને એમને શોમાંથી નીકાળી દેવમાં આવ્યા છે હાલમાં કપિલના શોમાં ત્રણ કોમેડિયનને નીકાળી દેવામાં આવ્યા છે એમાં ક્રિષ્ના સુદેશ અને ભારતી સિંગનું નામ શામેલ છે કપિલે આ વખતે પોતાના ત્રણ જુના સાથે ટીકી ચંદન અને સુમોના શિવાય બીજા બધા નવા કોમેડિયન પર દાવ ખેલ્યો છે કપિલ પોતાના શોમાં.
નવા કોમેડિયનને મોકો આપવામાં આવે છે કપિલનો શો ટીવીનો સૌથી લોકપ્રિય શો માનવામાં આવે છે કપિલનો આ પહેલો શોછે જેને દુનિયાના કેટલાય દેશોમાં જોવામાં આવે છે એટલે શોમાં આવવું અને કામ કરવું કેટલાય લોકોનું સપનું છે હવે કપિલ એવા કોમેડિયનને મોકો આપી રહ્યા છે જેઓ પહેલા નાના શોમાં જોવા મળતા હતા.