કાલે હોળી રમ્યા અને આજે અચાનક દુનિયા છોડી ગયા એક્ટર, બોલીવુડને મોટી ખોટ પડી...

કાલે હોળી રમ્યા અને આજે અચાનક દુનિયા છોડી ગયા એક્ટર, બોલીવુડને મોટી ખોટ પડી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આ સમયે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મશહુર અભિનેતા ડીરેક્ટર સતીશ કૌશીક નું નિધન થયું છે તેઓ માત્ર 66 વર્ષના હતા તેમના નિધનની ખબર સાંભળતા દેશભરમા શોકની લહેર પ્રસરી જવા પામી છે હજુ સુધી તેમના મો!તનું કારણ સામે આવ્યું નથી તેમના.

મિત્ર અનુમપ ખેરે સોશિયલ મીડિયા મારફતે આ દુઃખદ ખબર શેર કરી છે સતિષ કૌશીક એક જાણીતા ઉમદા અભિનેતા ની સાથે ડાયરેક્ટર પ્રોડ્યુસર કોમેડિયન અને સ્ક્રીન રાઇટર પણ હતા તેઓ અચાનક આ દુનિયા છોડી જતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અનુપમ ખેરે આ બાબતની.

માહીતી આપતા ટ્વીટ કર્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે પરંતુ આ વાત હું ક્યારેય જીવતા મારા જીગર દોસ્ત સતીશ કૌશીક માટે લખીશ એવું મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું 45 વર્ષ જૂની મિત્રતા નો અચાનક થયો અંત જિંદગી ક્યારેય તારા જેમ પહેલા જેવી નહીં હોય.

સતીશ ઓમ શાંતિ ઓમ અભિનેતા સતિશ કૌશીક ના અચાનક દેહાતં પર કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી તાજેતરમાં જ તેઓ હોળીના દિવસે જાવેદ અખ્તર ની પાર્ટીમાં પહોંચ્યા હતા અને ખૂબ જ ખુશ જોવા મળતા હતા સતીશ કૌશીક નો જન્મ 13 એપ્રીલ 1956 ના રોજ હરીયાણા માં થયો હત.

તેમને 1972 માં દિલ્હીની કરોળીમલ કોલેજ થી ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારબાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા માં અભ્યાસ કર્યો સતીશ કૌશીક ને મિસ્ટર ઈન્ડીયા ફિલ્મ માં કેલેન્ડર નું પાત્ર ભજવી ખુબ લોકપ્રિયતા મળી ત્યારબાદ તેમને ઘણી બધી ફિલ્મોમાં.

કોમેડીયન અને અહંમ ભૂમિકા ભજવી સતિશ કૌશીક એક સફળ અભિનેતા ની સાથે એક જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા ફિલ્મ ક્ષેત્રે ઘણી ક્ષમતાઓ તેમના માં ખુબ વધારે હતી પરંતુ 66 વર્ષની ઉંમરે જ તેમને આ દુનીયા ને અચાનક અલવીદા કહી દિધું ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *