મિત્રો પાકિસ્તાન માં સુનામી ના કારણે ઘણા લોકોના મોત થયા છે અને કરોડો લોકો બેઘર થયાછે આ સ્થિતિ એકદમ ગંભીર બનતાં પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય આપાતકાલીન સ્થિતિ જાહેર કરી છે મહોમ્મદ બાધં અચાનક ટુટી પડતા હજારો ઘરોમાં પાણી ભરાયાં છે જાહેર જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સ્થાનિક લોકો સરકારી સહાય ના મળવાના કારણે રસ્તા પર વિરોધ પર પણ ઘણી જગ્યાએ ઉતરી આવેલા છે રસ્તામાં ગાડીઓ સહીત ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલાછે આ વચ્ચે પાકિસ્તાન ના પડોશી દેશ ચિન દ્વારા જેમ કો!રોના કાળ વખતે સહાય રુપે 95 માસ્ક ની જગ્યાએ મહીલાના અંડરવીયેર મોકલ્યા હતા.
એમ જ ફરી પણ સહાય રુપે ફરી મજાક ની જેમ સડેલો ખાધ્ય સામાન-અનાજ-ફળો અને એક્પાઈરી દવાઓ મોકલી છે જેનાથી પાકિસ્તાન ની સરકાર નારાજ છે પાકિસ્તાન માં આવેલી આ સૂનામી માં હજારો લોકો તણાઈ ગયાછે આ વચ્ચે પણ પાકિસ્તાન માં આવેલી આ સૂનામી માં હજારો લોકો તણાઈ ગયા છે.
આ વચ્ચે પણ પાકિસ્તાન સરકાર દ્વારા અલ્પસંખ્યક હીન્દુ પરીવારજનો સાથે ભેદભાવ રાખવા માં આવ્યો છે સરકાર દ્વારા કાચી વસ્તી નામક ક્ષેત્રમાં રહેલા કોઈપણ હીન્દુ પરીવારની બચાવની કામગીરી હાથ ધરાઈ નથી જ્યારે અન્ય ક્ષેત્રોમાં સહાયતા કરવામાં આવી રહી છે આવી ઘટનાઓ વચ્ચે પણ પાકિસ્તાન લુચ્ચાઈ કરવામાં અવલ્લ છે