Cli
અરબો રૂપિયા નો બંગલો જોવા પહોંચ્યા રણબિર કપૂર અને આલિયા...

અરબો રૂપિયા નો બંગલો જોવા પહોંચ્યા રણબિર કપૂર અને આલિયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં શાનદાર અંદાજમાં સાથે જોવા મળેલુ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ખુબ જ લાઈટ લાઈટ રહે છે આલીયા ભટ્ટે આ વર્ષ દરમિયાન લગાતાર હીટ ફિલ્મો આપી જેમાં ગંગુબાઈ કાઠીયાવાડી આર આર આર અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો સામેલ છે.

આ વર્ષ દરમિયાન રણબીર કપૂર સાથે લગ્ન કર્યા અને આ વર્ષ દરમિયાન આલીયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દિકરી રાહા ને જન્મ આપ્યો ડીલીવરી ને હજુ માત્ર એક મહીનાનો સમય થયો છે ત્યારે રણબીર કપૂર સાથે આલીયા ભટ્ટ પોતાના તૈયાર થઈ રહેલા ડ્રીમ પ્રોજેક્ટ બંગલા ની મુલાકાતે પહોંચી હતી.

આ બંગલો રણબીર કપૂર ના પિતા ઋષિ કપૂર ની યાદ હતી જેને રીનોવેશન કરીને રણબીર કપૂર 14 માળનો અરબોના ખર્ચે બંગલો તૈયાર કરી રહ્યા છે જેમાં 6 માળ સુધી 50 ગાડીઓ નું પાર્કીગ વ્યવસ્થા સાથે ઉપરના માળે ફ્લેટ અને જીમ રુમ થી લઈને તમામ સુવિધાઓ આ બંગલા માં ગોઠવી રહ્યા છે.

મલ્ટીપ્લેક્સ થીયેટર સાથે ટેરીસ પર ઓપન સ્વિમિંગ પૂલ સહીત ની અદ્યતન સુવિધાઓ થી સજ્જ આ બંગલો તૈયાર થઈ રહ્યો છે ત્યારે બ્લેક આઉટફીટ બ્લેક ગોગલ્સ માં શાનદાર અંદાજમાં આલીયા ભટ્ટ આ બંગલા નું નિરીક્ષણ કરતી જોવા મળી પ્રોજેક્ટ ના હીસાબ થી તે વાત કરતી જોવા મળી હતી.

લાંબો સમય સુધી આલીયા ભટ્ટ રણબીર કપૂર સાથે રોકાયા બાદ નિતુ કપુર પણ પહોંચી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા આલીયા ભટ્ટ ની ફિટનેસ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *