શાહરુખ ખાનને બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બાદશાહ પણ કહેવામાં આવે છે અને આ ખિતાબ એમને એમજ નથી હાસિલ કર્યો ફિલ્મી સફર દયામિયાન એમને ઘણી લોકપ્રિયતા હાસિલ કરી છે એમની વાત કરીએ તો એમને પ્રથમ ફિલ્મ દીવાના હતી જયારે આ પ્રથમ ફિલ્મજ સુપર ડુપરહિટ ગઈ હતી આ ફિલ્મ લોકોએ બહુ પસંદ કરી હતી.
આ પછી શાહરુખ ખાને ક્યારેય પાછળ વળીને જોયું નથી જયારે ધીરે ધીરે એમને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ જમાવી દીધો હતો અને 90ના દસકાથી લઈને આજ સુધી તેઓ સુપરહિટ હીરો તરીકે રહેતા આવ્યા છે અને અનેક સુપર હિટ ફિલ્મો આપી છે તેઓ ભલે લાંબા સમય પછી ફિલ્મો બનાવે પણ એમની ફિલ્મ પ્રેક્ષકો બહુ પસંદ કરે છે.
શાહરુખ ખાન ઘણીવાર એમના બયાંનને લઈને ચર્ચામાં આવ્યા છે જેના લીધે એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એવીજ રીતે આજે અમે શાહરુખ અને યોગીનાથની વાત કહેવા જઈ રહ્યા છીએ જેના લીધે ઘણી ચર્ચાઓ ચાલી હતી અને શાહરૂખાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જયારે યોગીનાથ એમના બયાનને લઈને જાણીતા છે.
એક વાર શાહરૂખ ખાન એમના જન્મ દિવસના દિવસે કીધુ હતું કે દેશનો માહોલ ખરાબ થઈ ગયો છે શાહરૂખના આ બયાનને લીધે કેટલાય નેતાઓએ એમના ઉપર આંગળી કરી હતી એ જ ટાઈમે મધ્યપ્રદેશના ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ શાહરુખ ખાનને પાકિસ્તાનનો એજંટ પણ કહ્યો હતો આ વિવાદ વધતાં વિજય વર્ગીયે એમનું બયાન પાછું લીધું હતું.
આવા સમયે આદિત્ય નાથ યોગીએ શાહરુખ ખાનની તુલના હાફિઝ સૈઈદથી કરી હતી અને શાહરૂખને કહ્યું હતું કે શાહરૂખે વિચારવું જોઈએકે જો હિન્દૂ સમાજ એની ફિલ્મો જોવાની બન્દ કરશે તો એના હાલ સુ થશે શાહરૂખ રોડ ઉપર આવી જશે આ બયાનને લઈને લઈને ઘણી હલચલ થઈ ગઈ હતી છતાં પણ યોગીનાથે પોતાનું બયાન પાછું લીધું ન હતું.