અમિતાભ બચ્ચનના પિતા એક લેખક હતા પરંતુ અમિતાભે એમના પિતાની ના સાંભળતા તેઓ બૉલીવુડ લાઈનમાં ઝમ્પલાવ્યું હતું અને ધીરે ધીરે એમનું કરિયર બનાવી પણ રહ્યા હતા પણ એમન જીવનમાં ઘણી મુશ્કિલોએ આવી હતી આ મુશ્કિલો બે મોટા અભિનેતા હતા એક શત્રુંઘન સિન્હા હતા અને બીજા હતા વિનોદ ખન્ના.
અમિતાભનું કરિયરમાં જાણીએ તો 17 વર્ષની ઉમરે તેઓ ફિલ્મી લાઈનમાં આવી ગયા હતા અને તેઓ ધીરે ધીરે સદીના મહાનાયક કહેવામાં આવ્યા જે ખિતાબ આજ પણ એમના નામે છે અમિતાભે આ 20વર્ષમાં જે નામ કમાયું એ બહુ કઠિન હતું પણ ધીરે ધીરે તેઓ પ્રગતી પણ કરતા ગયા પણ આ બે અભીનેતાઓના લીધે અમિતાભની મુશ્કેલીઓ વઘી રહી હતી.
એ સમયે બોલીવુડમાં ટોપ હીરો તરીકે અમિતાભ બચ્ચન વિનોદ ખન્ના અને શ્રંતુઘ્ન સિન્હા હતા પરંતુ અમિતાભ અને વિનોદ ખન્ના વચ્ચે બહું ટક્કર રહેતી હતી એ સમયના ફિલ્મ મેકરોનું કહેવું હતું કે વિનોદ ખન્ના અને અમિતાભને બનતી ન હતી પણ લોકોની આ વાત ખોટી પડતા બન્નેએ ઘણી ફિલ્મો સાથે કરી છે 70 થી 80ના દસકામાં વિનોદ ખન્નાની ફિલ્મો હિટ ચાલી રહી હતી.
એ સમયે વિનોદ ખન્નાની લોકપ્રિયતા વઘી રહી હતી ત્યારે આ વાત અમિતાભને ગમતી ન હતી એમને ડર હતો કે એમને ફિલ્મો નહીં મળે અને પોતાનું કરિયર ડૂબી જશે આ વાતથી ઘણી વાર વિનોદ અમિતાભ અંદર વિરોધ કરી રહ્યા હતા પરંતુ જાહેરમાં કોઈ દિવસ સ્વીકાર્યું નથી હા એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિનોદ ખન્ના જણાવે છે કે અમારી બન્ને વચ્ચે ટોપ હિરો રહેવાની હરીફાઈ રહેતી હતી.