Cli
ત્રિરંગા સામે ચપ્પલ પહેરીને ઉભા શાહરુખ ખાન અને સાઉથના યશ અને પરિવાર, જોવો કેમ સાઉથને લોકો પસંદ કરી રહ્યા છે...

ત્રિરંગા સામે ચપ્પલ પહેરીને ઉભા શાહરુખ ખાન અને સાઉથના યશ અને પરિવાર, જોવો કેમ સાઉથને લોકો પસંદ કરી રહ્યા છે…

Bollywood/Entertainment Breaking

75 માં સ્વત્રંત્ર દિવસના મોકા પર હરઘર તિરંગા હેઠળ દરેક બૉલીવુડ સ્ટારે ત્રિરંગો ફરકાવ્યો પૂરું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દેશભકિતના રંગમાં રંગાયું પરંતુ તેમ છતાં કેટલાક ની નજરો આ બંને તસ્વીર પર આવીને અટકી ગઈ પેલી તસ્વીરમાં શાહરુખ ખાન એમના પરિવારની છે જયારે બીજી તસ્વીર સાઉથના સ્ટાર યશની છે.

પરંતુ આ બંને તસ્વીરમાં કેટલાક લોકોએ એવી વાતને પકડી છે જેમાં ખાસ કરીને લોકોનું ધ્યાન નથી ગયું હકીકતમાં પહેલી તસ્વીરમાં શહરુખ ત્રિરંગા સાથે ઉભા છે અને એમની સાથે પુરા પરિવારે પગમાં ચપ્પલ પહેરી રાખ્યા છે જયારે બીજી બાજુ યશ અને એમની પુરી ફેમિલીએ ત્રિરંગાને પકડતા સમયે પોતાના.

પગમાંથી ચપ્પલ ઉતારી દીધા છે આમ તો એમાં કોઈને કંઈ વાંધો નથી બધાને સન્માન આપવાની અલગ અલગ રીત હોય છે પરંતુ ભારતીય સંકૃતિમાં આપડા મોટી ઉંમરના લોકો જયારે કોઈને ખુબ જ સન્માન આપે છે ત્યારે તેના સન્માનમાં ઉઘાડા પગે થઈ જાય છે તમે ગયા દિવસોમાં હશે કે પદ્મશ્રી એવોર્ડ લેનાર કેટલાય.

ઉઘાડા પગે રાષ્ટ્રપપતિના હાથે એવોર્ડ લીધો હતો આવું કરનાર ખાસ કરીને ગરીબ અને મોટી ઉંમરના લોકો હતા આ આપણા દેશની સંસ્કૃતી છે ઉઘાડા પગે થઈને આપણે એ દર્શાવીએ છીએકે આ વસ્તુ એટલી મોટી છેકે એટલી સન્માનિત છેકે આપણે એમની સામે બહુ નાના છિએ મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *